19 વર્ષના યુવા પશુપાલક નિકુલ ભાઈ | લાખો રૂપિયાની બન્ની & મહેસાણી ભેસો 🐃💰| Successful Dairy Farmers 😍
Автор: Fg dairy farm gujarat
Загружено: 2026-01-25
Просмотров: 2799
Описание:
બધા પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી FG Dairy Farm Gujarat YouTube Channel માં 🐃❤️
મિત્રો, આજના આ વિડિયોમાં અમે વાવ-થરાદ જિલ્લાના સૂઇગામ તાલુકાના બેણપ ગામ ખાતે આવેલા એક યુવા અને સફળ પશુપાલક નિકુલ ભાઈ ની મુલાકાત લીધી છે. નિકુલ ભાઈ પાસે બન્ની અને મહેસાણી નસ્લની ઊંચા દૂધ ઉત્પાદન આપતી ભેસો છે અને તેઓ પશુપાલન સાથે સાથે ભેસોનો વેપાર પણ સફળતાપૂર્વક કરી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે
👉 નિકુલ ભાઈ છેલ્લા 7-8 વર્ષથી સતત સૂઇગામ તાલુકા લેવલે દૂધ ઉત્પાદનમાં નંબર 1 રહ્યા છે 🏆
👉 તેમની પાસે 1 ટાઈમમાં 8 થી 11 લિટર દૂધ આપતી ભેસો છે
👉 નિકુલ ભાઈ પાસે બન્ની નસ્લની મોર ભેંસ છે જેને તરણેતર મેળામાં બીજો ક્રમ મળ્યો હતો
👉 તરણેતર મેળામાં ભેંસ ને ₹40,000 નું ઇનામ આપીને નિકુલ ભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા 💰
નિકુલ ભાઈ તમામ ભેસોની ખરીદી બન્ની વિસ્તાર માંથી કરે છે અને તેમની પાસે વેપાર માટે હંમેશા સારી ક્વોલિટીની ભેસો ઉપલબ્ધ રહે છે.
આ વિડિયો દરેક નવા અને જૂના પશુપાલક મિત્રો માટે પ્રેરણાદાયક સાબિત થશે.
વિડિયો ગમ્યો હોય તો 👍 Like, 💬 Comment, 🔔 Subscribe કરવાનું ભૂલશો નહીં.
#પશુપાલન
#ભેસપાલન
#FGDairyFarm
#DairyFarming
#Pashupalan
#BuffaloFarming
#BanniBhains
#MehsaniBhains
#Banaskantha
#Suigam
#VavTharad
#GujaratiDairy
#GaayBhainsPalan
#MilkProduction
#HighMilkYield
#YoungDairyFarmer
#IndianDairyFarm
#BuffaloBusiness
#VillageLife
#RuralGujarat
#TarnetarMela
#PrizeWinningBuffalo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: