સંપૂર્ણ શ્રાદ્ધ નું ભજન 🌺|| સોળ શ્રાદ્ધ નું ફળ || શબ્દો નીચે આપેલ છે || Pitru Paksha 2023
Автор: prakriya voice
Загружено: 2023-09-30
Просмотров: 11575
Описание:
સંપૂર્ણ શ્રાદ્ધ નું ભજન 🌺|| સોળ શ્રાદ્ધ નું ફળ || શબ્દો નીચે આપેલ છે || Pitru Paksha 2023
શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...
પૂનમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના મનોરથ ફળશે મારા વ્હાલા...
એકમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
કુટુંબ સહિત તરી જાશે મારા વ્હાલા....
બીજના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એ તો પિત્રુના આશિષ પામે મારા વ્હાલા....
ત્રીજ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એની કુળદેવી આપે આશીર્વાદ મારા વ્હાલા....
ચોથ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
પુરણ પામે સુખ મારા વ્હાલા....
પાચમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃ પ્રસન્ન થઈ જાય મારા વ્હાલા....
છઠ્ઠ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના વંશ ની વૃદ્ધિ થાય મારા વ્હાલા....
સાતમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના રોગ દોષ ભાગી જાય મારા વ્હાલા....
આઠમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃ ને મોક્ષ મળી જાય મારા વ્હાલા....
નવમીના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એની નારાયણ કરશે સહાય મારા વ્હાલા....
દશમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના મંગલ કાર્ય જણાય મારા વ્હાલા....
એકાદશી ના શ્રાદ્ધ નાખશે રે,
એની મનોકામના પુરણ થાય મારા વ્હાલા....
બારસ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃ કદી ના પીડાય મારા વ્હાલા....
તેરશ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
તે તો પુરણ બ્રહ્મ ને પામે મારા વ્હાલા....
ચૌદશ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એને ધન સંપતિ પ્રભુ આપે મારા વ્હાલા....
અમાસ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃતે સ્વર્ગે જાય મારા વ્હાલા....
સોળ શ્રાદ્ધ જે કોઈ જાણશે રે,
એનો ભાવનો ફેરો ટળી જાય મારા વ્હાલા....
#prakriyavoice
સંપૂર્ણસોળશ્રાદ્ધનુંભજન
#સોળશ્રાદ્ધનુંફળ
#સોળશ્રાદ્ધનોમહિમા
#પિતૃનાભજન
#ભાદરવામાસસ્પેશિયલ
#પિતૃઓનીશાંતિમાટેશુંકરવું
#પિતૃકાર્ય
#ભાદરવામાંપિતૃકાર્ય
પિતૃપક્ષક્યારેઆવેછે
#પિતૃપક્ષમાંકયુંકાર્યકરવું
#પિતૃઓનીશાંતિમાટેશુંકરવું
#પિતૃપક્ષમાંબ્રહ્મભોજન
#પિતૃઓનીનડતરઅનેતેનાઉપાય
#ભક્તિદીવડાંગુજરાતી
#ગણેશવિસર્જનનુંગીત
#ગણેશવિદાયનુગીત
#પિતૃમાસસ્પેશિયલ
#પિતૃપક્ષક્યારેશરૂથાયછે
#પિતૃપક્ષનીઅમાવસ્યા
#પિતૃપક્ષનાભજન
#stories
#dahrmikstory
#dharmikvideo
#bhaktigeet
#bhadrapadmahina
#gujaratibhaktivarta
#ભજનસંતવાણી
#ભક્તિગીત
#સત્સંગ
#ગુજરાતીભજન
#કિર્તન
સંપૂર્ણ સોળ શ્રાદ્ધ નું ભજન
સોળ શ્રાદ્ધ નું ફળ
સોળ શ્રાદ્ધ નો મહિમા
શ્રાદ્ધ પક્ષમાં આ પાંચ જીવોનું મહત્વ
શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણ ભોજન
ભાદરવા માં પિતૃકાર્ય
પિતૃ પક્ષની માહિતી
પિતૃ પક્ષ ક્યારે આવે છે
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કેવી રીતે કરવું
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ
પિતૃઓની શાંતિ માટે શું કરવું
પિતૃઓની નડતર અને ઉપાય
ગણપતિ વિસર્જન નું ગીત
ગણપતિ વિસર્જન
વસમી વિદાય દાદા લઈ
રામદેવપીર નું ભજન
રામદેવપીરના નોરતા
ગણેશ ચતુર્થી ક્યારે છે
જન્માષ્ટમી સ્પેશિયલ આરતી
હાલો નંદા જશોદા ઘેર
ગણેશ ચતુર્થી ૨૦૨૩
ગણેશ ચતુર્થી સ્થાપના નું મુહૂર્ત ક્યારે છે
ગણેશ ચતુર્થી શા માટે મનાવવામાં આવે છે
ગણેશ ચતુર્થી ની પૂજા વિધિ
ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાર્તા
લાલ કિતાબ
શિવજીની આરતી
ઓમ હર હર મહાદેવ ની આરતી
શ્રાવણ માસમાં મહત્વ
Hindu Dharmik
Hindu Dharmik story
શિવ ભજન
કૃષ્ણ ભજન
ગુજરાતી દેશી ભજન ગીત
ગુજરાતી વાર્તાઓ
ધાર્મિક વાર્તાઓ
આરતીઓ
બોધપ્રધ વાર્તાઓ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: