ફેનીબેન દેસાઈ ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી પર સેફ્ટી આયન તાર લગાવા માં આવ્યા..
Автор: Prime 24 News Gujarati
Загружено: 2026-01-08
Просмотров: 319
Описание:
અમદાવાદ ના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર વિધાલય ખાતે આજ રોજ ફેનીબેન દેસાઈ ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિ પર્વ ને ધ્યાન માં લઈ ૨ વિહલર પર સેફ્ટી આયન તાર લગાવી આપી પ્રેરણા રૂપી કામ પૂરું પાડ્યું હતુ આ કાર્ય મા સાથે સ્થાનિક પોલીસ ઓફિસર પણ આ આયોજન મા હાજર રહ્યા હતા અને આ કાર્ય ના ખાસ મેહમાન તેવા એસીપી Sm patel Saheb અને તેમની ટીમ મેમ્બર્સ સાથે ભાગ લીધો હતો અને આ સેફ્ટી આયન તાર લગાવી લોકો ને સેફ્ટી વિશે માહિતગાર કર્યા હતા...
#prime24news #24hoursnews #dailynews #ahmedabad #media #gujaratnews #ahmedabad #news
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: