#હેલ્થટીપ્સગુજરાતી
Автор: Jay veer Health & Therapy clinic
Загружено: 2025-12-30
Просмотров: 14
Описание:
સારો રક્ત પરિભ્રમણ કેમ જરૂરી છે?
દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે
– શરીરના અંગો સક્રિય અને શક્તિશાળી રહે
પોષક તત્વો યોગ્ય રીતે પહોંચે
– એનર્જી વધે, થાક ઓછો થાય
ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદ
– ડિટોક્સ પ્રક્રિયા સુધરે
હાર્ટ હેલ્થ સુધરે
– બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે
મગજની કાર્યક્ષમતા વધે
– યાદશક્તિ, ધ્યાન અને એકાગ્રતા સુધરે
સુગર, નસોની સમસ્યા અને સૂઝમાં રાહત
– ડાયાબિટીસ, વેરિકોઝ વેન્સમાં લાભ
દુખાવો અને જકડાશ ઓછી થાય
– ખાસ કરીને ઘૂંટણ, કમર, ખભા
❌ ખરાબ રક્ત પરિભ્રમણના લક્ષણો
હાથ-પગ ઠંડા રહેવું
સુનકારો આવવો / ઝણઝણાટ
સતત થાક
પગમાં સૂઝ
માથાનો દુખાવો
🌿 રક્ત પરિભ્રમણ સુધારવા માટે
નિયમિત ચાલવું / કસરત
પૂરતું પાણી પીવું
સંતુળિત આહાર
EMS / TENS જેવી થેરાપી
(JAY VIR WELLNESS CENTER માં ઉપલબ્ધ)
📞 Contact: 8799612408
📍 Mehsana
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: