માણેકનાથ ગુફા 😱 | આજે પણ અહીં તપસ્યા થાય છે | રહસ્યમય જગ્યા 2026 Maneknath gufa લોટોલ lotol
Автор: Sagar dhakta vlogs
Загружено: 2026-01-19
Просмотров: 124
Описание:
માણેકનાથ ગુફા 😱 | આજે પણ અહીં તપસ્યા થાય છે | રહસ્યમય જગ્યા 2026 Maneknath gufa લોટોલ lotol
માણેકનાથની ઐતિહાસિક જાણકારી
માણેકનાથની દંતકથા આ પ્રમાણે છે. માણેકચોક અમદાવાદથી માણેકનાથ ડુંગર સુધી જમીનમાં ભોંયરૂ (રસ્તો) છે, અને આજે પણ અહીંયાં એના અવશેષો જોવા મળે છે. આ ડુંગર અરવલ્લીની ગીરીમાળાનો એક ભાગ છે. અને એની સવાસો ટોચો (ટૂંકો) છે, આ ડુંગરની ગુફાઓમાં તે જમાનામાં એક રાક્ષસ રહેતો હતો અને બાર બાર માઈલ સુધી માણસોનો સંહાર કરતો અને આના ત્રાસથી આજુબાજુ ગામોની પ્રજાએ કોઈક ઈષ્ટ દેવને પ્રાર્થના કરી આ પ્રાર્થના માણેક ચોક અમદાવાદ શ્રી માણેકનાથ મહારાજે સાંભળી. લોકવાયકા મુજબ ઈ.સ. ૧૪૧૧ માં અમદાવાદના બાદશાહ અમદાવાદ ફરતે કિલ્લો ચણાવતા હતા ત્યારે માણેકનાથ બાબા દિવસે ગોદડી સિવતા હતા અને રાત્રે તે ટાંકા તોડી નાખતા હતા. તેથી બાદશાહે ચણેલો કોટ તૂટી જતો હતો. બાદશાહે આ ચમત્કાર રૂબરૂ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આથી માણેકનાથે પાણીની ઝારી મંગાવી હતી અને માણેકનાથે પોતાની સ્થૂળ દેહને સૂક્ષ્મદેહ બનાવી ઝારીમાં સમાવી દીધો હતો. તે પછી ઝારીના તમામ છિદ્રો બાદશાહે બંધ કરી દિધા હતા. ઝારીમાં પુરાયેલા માણેકનાથને બાદશાહે બંધ કરી દીધા હતા. ઝારીમાં પૂરાયેલા માણેકનાથને બાદશાહે પોતાની ઈચ્છા જણાવવાનું કહેતા તેઓએ સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તે પરથી માણેકનાથના નામ ઉપરથી અમદાવાદ ખાતે માણેકચોક નામ અપાયું હતું. માણેકનાથ મહારાજે પ્રજાનું દુઃખ દુર કરવા અને રાક્ષશની પાછળ પડી ડુંગરના એક ટૂંકના નીચે તેનો વધ કર્યો અને પ્રજાને ત્રાસમાંથી મુક્તિ અપાવી. ત્યારથી આ ધર્મપ્રેમી પ્રજા ડુંગર ઉપર મંદિર છે ત્યાં અને નીચે મઠના મંદિરે માણેકનાથની પૂજા કરવાનું શરૂ કર્યું. અને આજે પણ હજારો સેવકો તેની પ્રાર્થના આર્ચના કરે છે. હાલમાં નીચેના ભાગમાં તળેટીના મઠમાં એક ભવ્ય મંદિર બન્યું છે. ગૌશાળા, અન્નક્ષેત્ર, અને બીજી, અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ જગ્યાએ ગુજરાત ભરમાંથી તથા રાજસ્થાનમાંથી અનેક બાધાપૂજા માટે આવે છે. અને બાધા રાખનારને એનું ફળ માણેકનાથ અચૂક આજે પણ આપે છે. આવી આ એક અલૌકીક જગ્યા છે.
#ManeknathGufa
#ManeknathCave
#GujaratMystery
#HiddenPlacesOfGujarat
#MysteriousCave
#GujaratTourism
#SpiritualGujarat
#IndianMystery
#AncientCave
#GufaRahasya
#TravelVlogGujarat
#SagarDhaktaVlogs
#2026Travel
#IndianHistory
#MysteryPlaceIndia
#ManeknathYogeshwar
#ManeknathMaharaj
#SpiritualGujarat
#DivineIndia2026
#IndianSaints
#GujaratiCulture
#SpiritualHeritage
#GujaratSpiritual
#ManeknathTrust
#SantParampara
#IndianSpirituality
#HiddenSpiritualPlaces
#GujaratHistory
#SpiritualJourney2026
#SagarDhaktaVlogs
#માણેકનાથગુફા
#માણેકનાથમહારાજ
#ગુજરાતનુરહસ્ય
#રહસ્યમયસ્થળ
#ગુજરાતનીગુફા
#પ્રાચીનઇતિહાસ
#અજાણીજગ્યા
#ગુજરાતધાર્મિકસ્થળ
#સંતપરંપરા
#આધ્યાત્મિકયાત્રા
#ગુજરાતઈતિહાસ
#ભારતનુરહસ્ય
#અલૌકિકસ્થળ
#ધાર્મિકસ્થળ
#પ્રાચીનભારત
#ગુજરાતટ્રાવેલ
#યાત્રાવ્લોગ
#ગુજરાતવ્લોગ
#આધ્યાત્મિકશક્તિ
#રહસ્યકથા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: