રાજપીપળા : નર્મદાની આદિવાસી મહિલા ખેડૂત હળ ચલાવે છે
Автор: Live Gujarat News
Загружено: 2022-07-13
Просмотров: 26
Описание:
સામાન્ય રીતે ખેતીકામ પુરુષો કરતા હોય છે પણ હવે કૃષિ ક્ષેત્ર મહિલાઓ પણ આગળ આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા તાલુકાની સોરાપાડા ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત મનીષાબેન વસાવા પોતાના ખેતરમાં બળદ સાથે હળ જોડીને ખેતી કરતી નજરે પડી રહી છે જે મહિલા સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ છે
Subscribe to our channel at:-
/ @livegujaratnews
Like us on Facebook at:- / livegujaratnews
Check out our website, http://www.livegujaratnews.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: