મોડી સ્ટેડિયમમાં સુવર્ણ મહોત્સવની ઉજવણી 7 ડિસેમ્બર.
Автор: Vadodara News Network
Загружено: 2024-12-06
Просмотров: 96
Описание:
મોડી સ્ટેડિયમમાં સુવર્ણ મહોત્સવની ઉજવણી 7 ડિસેમ્બર.
7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કાર્યકર સુવર્ણ મહોત્સવમાં 30 દેશના 15 હજાર સ્વયંસેવકો ભાગ લેશે. આ એકદિવસીય મહોત્સવમાં 2000થી વધુ પરફોર્મન્સ થશે. આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના માત્ર રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની ક્ષમતા આરક્ષિત કરવામાં આવી છે, દેશ-વિદેશના ભક્તો-ભવિષ્ય પોતાના ઘરે કે મંદિરોના સલાગ્રાહોમાં જીવંત પ્રસારણ માણી શકશે.
#vnn #vadodaranewsnetwork #baps
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: