ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Gokul gam - હરિ સાથે હેત ઘણા રે નંદલાલ |Hari Sathe het ghana re| Janmashtami| ચંદ્રાવલી અને ક્રિષ્ના

Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Загружено: 2024-08-25

Просмотров: 112104

Описание: Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

ગોકુળગામની ગુજરીને વ્રજ મથુરાના કાન
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

અધઃ વચ્ચે જગડા મંડીયાને
માથે મહિડાના માટ રે
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

પાલવડો મારો મેલજોને વાલા
સવારે પધારો મારે મોલ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ગામ અજાણ્યું નામ ન જાણું
હું તો કઈ રીતે આવું તારી ઘેર
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ગોકુળ ગામ છે ને નામ ચંદ્રાવલી
સુરજ સમા છે મારા મોલ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

શોળે શણગાર વાલે સજિયાને
હાલ્યા છે ગુજરીને ઘેર
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

અસુરી વેળાના કેમ આવિયા વાલા
કોના છે તમારે કામ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

વનરાંતેવનને માર્ગેને
તારા બોલેલા વચન સંભાળ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

આવો મારા કાનજી આવો મારા વાલા
ઢોલિયા ઢળાવી દવ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

માખણને મિશ્રી આપું વાલા
મારા રોતા બાલુડા છાના રાખ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

સાંજ પડીને સંધ્યા ખીલી
કાના મારા દીવડીયા પેટાવ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

પાછલી તે રાતના પરોઢિયાને
કાના મારા દરણા દળાવ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ખીલેથી વાછરુને છોડો મારા વાલા
ઘમઘમ દોવ મારી ગાય
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

પરોઢ થયુંને વાણલા રે વાયા
વાલા મારા વલોણાં વલોવ
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ત્રામ્બાનું બેલડું આપો મારા વાલા
ભરી આવું જમનાજીના નીર
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ચૂલા માં છાણા નાખો મારા વાલમા
ખોબલે ઓરું મારી ખીર
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

માખણ ને મિશ્રી આપું મારા વાલા
ભાવેથી જમો ભગવાન
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

પરોઢ થયુંને સૂરજ દેવ ઉગ્યા
કાના તારે મંદિરે પધાર
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ઘેર જાસુ તો જશોદા પૂછસે
ક્યાં રે વિતાવી આખી રાત
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ઘરે જાસુ તો રાધાજી પૂછસે
ક્યાં રે વિતાવી આખી રાત
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

નંદબાવાની ગાય ખોવાણી
ગોતતા વિતાવી આખી રાત
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

જુઠા રે કાનજી જુઠડાં ન બોલો
તમે ગુજરીને ઘેરે હતા રાત
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

એક રે ગોપી માતા મને એવી મળી
કામ કરાવે આખી રાત
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

ગોકુલ ગામની ગુજરીને
વ્રજભૂમિનાં કાન
હરિ સાથે હેત ઘણા રે નંદલાલ

#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Gokul gam - હરિ સાથે હેત ઘણા રે નંદલાલ |Hari Sathe het ghana re| Janmashtami| ચંદ્રાવલી અને ક્રિષ્ના

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

Ghar par aaye Sandhya ke gharwale aur pag fera rasam ho gayi !

Ghar par aaye Sandhya ke gharwale aur pag fera rasam ho gayi !

વાલે સોના રૂપાની ચોપાટ.. (લખેલું છે) | રાધાકૃષ્ણ રમે ચોપાટ| vale sona rupani chopat | Satsang kirtan

વાલે સોના રૂપાની ચોપાટ.. (લખેલું છે) | રાધાકૃષ્ણ રમે ચોપાટ| vale sona rupani chopat | Satsang kirtan

ભાગવતજીનો આંબો Bhagavatji No Aambo || Dinesh Vaghasiya ||  Gujarati Krishna Bhajan Kirtan Dhol

ભાગવતજીનો આંબો Bhagavatji No Aambo || Dinesh Vaghasiya || Gujarati Krishna Bhajan Kirtan Dhol

સખી જમનાજીના તીરે મધુરી વેણ વાગી(લખેલું છે)| sakhi jamanajina tire madhuri | સાખી વાડું કિર્તન

સખી જમનાજીના તીરે મધુરી વેણ વાગી(લખેલું છે)| sakhi jamanajina tire madhuri | સાખી વાડું કિર્તન

કૃષ્ણની લીલા - રાધાજીના રૂસણા અને કૃષ્ણની લીલા (લખેલું છે)| radha krishna nu kirtan |best kirtan

કૃષ્ણની લીલા - રાધાજીના રૂસણા અને કૃષ્ણની લીલા (લખેલું છે)| radha krishna nu kirtan |best kirtan

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

New Gujarati kirtan - હું તો કાઠિયાવાડ થી આવી રે | hu to kathiyavad thi avi | Gujarati satsang 2025

New Gujarati kirtan - હું તો કાઠિયાવાડ થી આવી રે | hu to kathiyavad thi avi | Gujarati satsang 2025

Morari Aavya Mangva - DHUN - Kiran Prajapati - બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માંગવા

Morari Aavya Mangva - DHUN - Kiran Prajapati - બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માંગવા

Aaj Mare Orde Re | Geeta Rabari | Navratri Special Nonstop Garba 2025✨ | Shree Swaminarayan Garba🎶

Aaj Mare Orde Re | Geeta Rabari | Navratri Special Nonstop Garba 2025✨ | Shree Swaminarayan Garba🎶

તમે સુણો ગોપી મથુરામાં મારા માં ને બાપ છે(લખેલું છે)| tame suno gopi - Krishna gopi kirtan

તમે સુણો ગોપી મથુરામાં મારા માં ને બાપ છે(લખેલું છે)| tame suno gopi - Krishna gopi kirtan

રામાયણ નું કિર્તન || રામાયણની કથાવસ્તુનું એક કિર્તન || ભજન–કિર્તન|| સંત સ્ટુડિયો બેલડા || #kirtan

રામાયણ નું કિર્તન || રામાયણની કથાવસ્તુનું એક કિર્તન || ભજન–કિર્તન|| સંત સ્ટુડિયો બેલડા || #kirtan

એક સાથે ૭ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 7 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

એક સાથે ૭ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 7 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે(લખેલુ છે)| Krishna Rukmini | New Krishna kirtan | Gujarati Kirtan

રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે(લખેલુ છે)| Krishna Rukmini | New Krishna kirtan | Gujarati Kirtan

SHANKAR NI MOJDI - Kiran Prajapati - DHUN MANDALI

SHANKAR NI MOJDI - Kiran Prajapati - DHUN MANDALI

Gopi Geet | ગોપી ગીત | Shri Yogeshwarji | Ashit & Hema Desai

Gopi Geet | ગોપી ગીત | Shri Yogeshwarji | Ashit & Hema Desai

શકુબાઈ ની ઘેરે અમે જાશું કીર્તન👇 bhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official

શકુબાઈ ની ઘેરે અમે જાશું કીર્તન👇 bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

રામ મને ઘડીએ ઘડીએ સંભાળે (કરુણ કીર્તન ) | Ram Sita Nu Kirtan | કીર્તન લખેલું છે

રામ મને ઘડીએ ઘડીએ સંભાળે (કરુણ કીર્તન ) | Ram Sita Nu Kirtan | કીર્તન લખેલું છે

કૃષ્ણએ સમજાવી ક થી જ્ઞ ની બારાખડી🌷એકવાર સમજી લેજો તો ભવસાગર તરવું સેલ છે સમજવા જેવું Krishna bhajan👇

કૃષ્ણએ સમજાવી ક થી જ્ઞ ની બારાખડી🌷એકવાર સમજી લેજો તો ભવસાગર તરવું સેલ છે સમજવા જેવું Krishna bhajan👇

રેણુકા પટેલ ના આવાજ માં વાઈરલ કીર્તન એક સાથે | નોનસ્ટોપ ભજન | NonStop Bhajan 2026

રેણુકા પટેલ ના આવાજ માં વાઈરલ કીર્તન એક સાથે | નોનસ્ટોપ ભજન | NonStop Bhajan 2026

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]