Thanks to Dr. Dinesh Dasha | Ex-Chairmain GPSC | By Manoj Odedara
Автор: Spiritually Pure
Загружено: 2022-02-01
Просмотров: 1511
Описание:
ભારતીય ઇતિહાસમાં જેમ "ગુપ્ત વંશ" ને અને ગુજરાતના ઇતિહાસમાં જેમ " સોલંકી વંશ" ને સુવર્ણકાળ ગણવામાં આવે છે.
તેવી જ રીતે GPSC માં "ડો.દિનેશ દાસા સાહેબ" નો સમયગાળો સુવર્ણયુગ કહેવાશે...
તેમણે GPSC ની તસવીર જ બદલી નાખી અને યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું એક પ્રેરકબળ ઉભું કર્યું.
તેઓના સમયગાળા દરમ્યાન સાચા અર્થમાં મહેનત કરનારા હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પૂર્ણ થયા છે.
તેમણે મહેનત કરતા યુવાનોને ધ્યાને રાખીને પારદર્શી કામગીરી કરી તે બદલ અનેક લોકો તેમના હંમેશા આભારી રહેશે.
તેમની આ દ્વિતિય કામગીરી બદલ ગુજરાતના લાખો યુવાનો અને તેમના પરિવાર વતી હું કહું છું thanks to ડૉ.દિનેશ દાસા સાહેબ...
Credits:
Narrator : Manoj Odedara
Videography and Editing : Dwarkesh Studio, Bhanvad
Camera - Nikon Z6, Sony 7m3, Canon 5d Mark iv
Special Thanks - Darshan Ahir, Vishal Ahir, Ronak Sorthiya
#gpsc
#dr_dinesh_dasha
#spirituallypure
#spiritually_pure
#inspirational
#dwarkesh_studio_official
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: