ઠાકોર તારી રે કળાની અમને ખબર નથી સુરજ ઉગ્યા પછી અંધારા ના હોય.
Автор: vagadiya vlogs
Загружено: 2026-01-02
Просмотров: 17524
Описание:
ઠાકોર તારી રે કળાની અમને ખબર નથી સુરજ ઉગ્યા પછી અંધારા ના હોય. #bhajan #kirtan #bhagti #gujarati
ઠાકોર તારી રે કળાની અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારા ન હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરી વિચાર
એની મને ખબર નથી
કાર્તક મહિનો આવ્યો ને
આવ્યા તુલસી વિવાહ એ
મારો ઠાકોરજી તો પરણવાને જાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળા ની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારા ન હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કર્યો વિચાર
એની અમને ખબર નથી
માગસર મહિનો આવ્યો ને
આબે આવ્યા મોર એ
ઓલી કોયલડી તો કરે રે કિલોલ
એની અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારા ન હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરી વિચાર
એની અમને ખબર નથી
પોસ મહિનો આવ્યો ને
લાડુના ભર્યા થાળ એ
મારો ઠાકોરજી તો થાળ જમવા જાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે ગોળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારાનો હોય
એની અમને ખબર નતી
મેં તો મનમાં કર્યો વિચાર
એની અમને ખબર નથી
માં મહિનો આવ્યો ને
વસંત પશમી વરતાય એ
મારા વાલાના લગનયા લેવાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારા ન હોય
એની મને ખબર નથી
મેંતો મનમાં કરી વિચાર
એની અમને ખબર નથી
ફાગણ મહિનો આવ્યો ને
કેસુડા લાલ ગુલાલ મારો
વાલોજી તો હોળી રમવા જાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારાનો હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરી વિચાર
એની અમને ખબર નથી
ચૈત્ર મહિનો આવ્યો ને
ખાડા ખબોયા સુખાય એ
ઓલો સમદરશું શું કાય જાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે ગળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારાનો હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરી વિચાર
એની અમને ખબર નથી
વૈશાખ મહિનો આવ્યો ને
આમે પાકી કેરી એતો તારી
કળાનો નહી પાર
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારાના હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરી વિચાર
એની અમને ખબર નથી
જેઠ મહિનો આવ્યો ને
વાદલડી ગમઘોર એ
ઓલી વાદલડીતો ક્યાં વરસી જાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારા ન હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરીયો વિચાર
એની અમને ખબર નથી
અસાઢ મહિનો આવ્યો ને
ધરતી લીસમ એ ઓલા
મોરલિયા કરે રે કિલોલ
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારાનો હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કરીયો વિચાર
એની અમને ખબર નથી
શ્રાવણ મહિનો આવ્યો ને
આવી ગોકુલ આઠમ
હે મારા કાનુડાનો જન્મ હોય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
અમને ખબર નથી
સુરજ ઉગ્યા પછી અંધારા ના હોય
એની અમને ખબર નથી
મેં તો મનમાં કર્યો વિચાર
એની અમને ખબર નથી
ભાદરવો મહિનો આવ્યો ને
સમદરિયો ભરપૂર એ
મારો વાલોજી તો જલ જીલવા જાય
એની અમને ખબર નથી
ઠાકોર તારી રે કળાની
#bhajan #kirtan #satsang #dhun #viral #viralvideo #devotionalsong
#સુખઆવેનેવયુંજાય #કરમનીબલિહારી #GujaratiKirtan #GujaratiBhajan #Santvani #BhaktiSangeet #DesiBhajan #GujaratiDevotional #BhajanSandhya #SpiritualSong #Vairagya #BhaktiMarg #RamBhajan #KrishnaBhakti #IndianDevotional #Satsang #Dayro #BhajanKirtan #DevotionalMusic #GujaratiCulture #hansabenporiya
sukh aave ne vayu jaay kirtan, karam ni balihari bhajan, gujarati kirtan lyrics, gujarati bhajan lyrics, santvani kirtan, new gujarati kirtan, latest gujarati bhajan, devotional gujarati song, bhakti kirtan gujarati, vairagya bhajan gujarati, spiritual gujarati bhajan, ramdevpir bhajan, krishna bhajan gujarati, ram bhajan gujarati, satsang kirtan, dayro bhajan, popular gujarati kirtan, gujarati lok bhajan, traditional gujarati bhajan, bhajan for peace, bhajan for meditation, devotional song india, bhakti geet gujarati, gujarati bhajan video, gujarati kirtan dayro
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: