Bhavnagar | રથયાત્રામાં પોલીસ અને અખાડાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી,જાણો શું છે મામલો?
Автор: ABP Asmita
Загружено: 2025-06-27
Просмотров: 3203
Описание:
#Bhavnagar #rathayatra #rathyatra #jagannath #AhmedabadRathyatra #AhmedabadRathyatra2025 #Rathyatralivenews #Rathyatralatestnews #AhmedabadRathYatraLIVE
Ahmedabad Rath Yatra Live: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
#abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #rathyatra2025 #ahmedabadrathyatra2025 #bhagwanjagannath #GujaratRain #BanaskanthaRain #PalanpurRain #ABPAsmita #SaurashtraRain #SouthGujaratRain #SuratRain #RajkotRain #AmreliRain #Bhavnagarrain #BotadRain #AhmedabadRain
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: