સુરતમાં બે લકઝુરિયસ કાર વચ્ચે ધડાકારભેર અકસ્માત
Автор: ADVENT OF GUJARAT NEWS
Загружено: 2023-06-22
Просмотров: 5
Описание:
સુરત : શહેરમાં ગમખ્વાર અકસ્માત..
સુરતમાં બે લક્ઝુરિયસ કાર વચ્ચે ધડાકારભેર અકસ્માત,..
2નાં મોત, પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે
એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કઢાયાં હતાં.
હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: