આંબા કલમની ખોટી વેરાઈટી રોપાઈ હોયતો શું કરવું? આંબા કલમના જૂના થડ પર નવી કલમ કેવી રીતે બનાવી શકાય છે
Автор: ABCVesma
Загружено: 2021-08-07
Просмотров: 1472
Описание:
આંબા કલમની ખોટી વેરાઈટી રોપાઈ હોયતો શું કરવું? આંબા કલમના જૂના થડ પર નવી કલમ કેવી રીતે બનાવી શકાય છે
આંબા કલમ ની ખોટી વેરાઈટી રોપાઈ હોય તો શું કરવું આંબા કલમ ના જુના થડ પર જ નવી કલમ કેવી રીતે બનાવી શકાય છે
આંબા કલમ ની કોઈ ખોટી વેરાઈટી રોપાઈ હોય તો એની જાણ આપણને જ્યારે ફળ આવવાનું ચાલુ થાય છે એટલે કે ચારથી પાંચ વર્ષ પછી જ થાય છે ત્યાર પછી એ આંબા કલમ ને કાપી અને નવી કલમ રોપીશું તો ખર્ચ અને સમય બંને બગડે છે આના કરતા એક કલમ પર આપણને જે પણ વેરાઈટી ગમે છે એ વેરાયટીની આપણે કલમ બાંધી શકીએ છીએ તો આમ કરવાથી સમય અને ખર્ચ બચે છે અને આપણને જે પણ વેરાઈટી ગમે છે એની કલમ આપણે બાંધી અને ફળ આપણે લઈ શકીએ છીએ.
#AGRI_BUSSINESS_CENTER_VESMA
#ANKITDPATEL
#Fertilizers
#Pestiside
#seed
#agriculture_input
#agriculture
#ખાતરો
#ખાતર
#જંતુનાશકો
#ખાતરઅનેજંતુનાશકો
#ખાતરોજંતુનાશકોઅને_બીજ
#ખેતીના_સાધન
#શેરડી
#ડાંગર
#આંબા_કલમ
#કલમ
#Serdi_ni_kheti
#Sakbhaji_ni_kheti
#Dangar_ni_kheti
#Ambakalam
#Kheti_ma_khatar_no_upyog
#Kheti_ma_dava_no_upyog
#Khatar_no_vapras
#agriculture
#farming
#sugarcane
#Fertilizer
#Kisan
#indian_farmer
#farmer
#किसान
#किसान_समृद्धि
#farmer
#શેરડીની_ખેતી
#શેરડીનો_પાક
#શેરડી
#શેરડીનું_ઉત્પાદન
#youtubes
#abcvesma
#abc_vesma
#vesma
Contact us:
MO : +91 9824792100
Email : [email protected]
AGRI BUSSINESS CENTER VESMA,EKTA NAGAR SHOPPING CENTER,NH.48 VESMA,TA.JALALPORE, DIST.NAVSARI,GUJARAT.
વધુ માહિતી માટે અમારી વેબસાઈટ વિઝિટ કરો : www.abcvesma.com
અથવા
અમારો સંપર્ક કરો:
મો : +91 9824792100
ઇમેઇલ : [email protected]
એગ્રી બિઝનેસ સેંટર વેસ્મા, એકતા નગર શોપિંગ સેંટર, નેશનલ હાઈવે.48 વેસ્મા,તા.જલાલપોર, જી.નવસારી,ગુજરાત - ૩૯૬૪૭૫.
Whatsapp : 9824792100
Website:abcvesma.com
YouTube:abcvesma
Fb page:abcvesma
Instagram:abcvesma
Twitter:abcvesma
Telegram :abcvesma
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: