અભિમન્યુ ચક્રાવો : સાત કોઠાનું જાનલેવું યુદ્ધ! 🔥 | Abhimanyu Chakravo ભાગ-2
Автор: આરોગ્ય નુસખા દેશી
Загружено: 2025-11-30
Просмотров: 4281
Описание:
આ વિડિયોમાં અમે વાત કરીશું અભિમન્યુ ચક્રાવો વિશે —
એક એવી યુદ્ધરચના, જે મહાભારતમાં સૌથી જટિલ અને ખતરનાક માનવામાં આવે છે.
અભિમન્યુ, માત્ર 16 વર્ષની ઉમરે, ચક્રાવો (ચક્રવ્યૂહ)માં પ્રવેશ કરે છે.
પ્રવેશ કરવાની રીત તેને ગર્ભમાં જ સાંભળી મળી હતી…
પણ બહાર નીકળવાની રીત અધુરી રહી ગઈ.
આ વિડિયોમાં તમે જાણશો—
✔ અભિમન્યુ ચક્રાવો શું છે?
✔ તે કેટલી લેવલમાં બને છે?
✔ અભિમન્યુ તેમાં કેવી રીતે ઘુસ્યો?
✔ તેને મદદ કેમ મળી નહોતી?
✔ કૌરવો દ્વારા કરાયેલ અધર્મ શું હતું?
✔ અભિમન્યુના શૌર્યની અદ્ભુત ગાથા
આ વિડિયો તમને મહાભારતની સૌથી ભાવનાત્તૃપ્ત ઘટનાની અંદર લઈ જશે.
👉 વિડિયો Like & Share કરજો
👉 ચેનલ Arogya Nuskha Deshi Subscribe કરજો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: