ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

VASH Level 2: Scary Experiences, Horror Stories, Climax Spoiler, Confessions, Laughter & Emotions

Автор: Jay Thadeshwar

Загружено: 2025-08-20

Просмотров: 170243

Описание: Vash is back, and so are we, this time with the star cast of Vash Level 2: Janki Bodiwala, Monal Gajjar, Hitu Kanodia, and the ever-terrifying Hiten Kumar, in an unfiltered, spine-chilling, laugh-out-loud podcast conversation.

We went from creepy confessions to haunted laughter, from on-set chills to off-screen madness. It’s not just about the scares on screen, it’s about the people who make them real, and trust me, they had more than a few scary stories of their own to share.

If you loved Vash 1, you know the legacy. If you’re curious about Vash 2, this chat will make you even more restless for it.

Fun, spooky, and totally unpredictable, this podcast is a ride you don’t want to miss.

એક વખતનો ડર…

જેને લોકો ભૂલ્યા નથી, એ પાછું દરવાજા ખખડાવી રહ્યું છે.

હા, “વશ” ફરી આવી રહ્યું છે — અને આ વખતે વાત છે Vash Level 2 ની.

પણ વાત ફક્ત ફિલ્મની નહીં…વાત છે તેના પાછળના ચહેરાઓની, તેના ડરામણા અનુભવોની અને એ મસ્તીભરી પળોની.

આ પોડકાસ્ટમાં મારી સાથે જોડાયા છે જાનકી બોડિવાલા, મોનલ ગજ્જર, હિતુ કનોડિયા અને હિતેનકુમાર.

કોઈએ creepy confessions કર્યા, કોઈએ behind-scenes stories શેર કરી, સેટ પરના ડરાવનારા અનુભવોથી લઈને સ્ક્રીન બહારના જલસા સુધી — આ વાતચીતમાં બધું જ છે.

જો “વશ 1” એ તમને સીટ પરથી હલવા દીધા ન હોય, તો “વશ 2” તમને શ્વાસ પણ રોકાવી દેશે. આ એપિસોડ પછી તમે રાહ નહીં જોઈ શકો, કારણ કે આ ફક્ત એક ફિલ્મ નથી, એ એક અનુભવ છે.

Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram:   / jay.thadeshwar  
LinkedIn:   / jaythadeshwar  
YouTube:    / @jay.thadeshwar  

Guests:
Janki Bodiwala, Indian actress - Instagram:   / jankibodiwala  
Monal Gajjar, Indian actress and model - Instagram:   / monal_gajjar  
Hitu Kanodia, Legendary actor - Instagram:   / hitukanodia  
Hiten Kumar, Legendary actor - Instagram:   / hitenkumaar  

Subscribe To Podcast Channel:
   / @jay.thadeshwar  

=============================

Timestamps

00:00 – શરૂઆતથી જ ધમાકો
03:05 – ચાલો મળીયે VASH LEVEL 2 ના અદભુત કલાકારો ને
03:27 - વશે ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપી
04:56 - કેમ KD Sir અલગ છે?
07:25 - Vash Level 2 મોનલની પહેલી ડાર્ક ફિલ્મ છે, તેમનો અનુભવ કેવો રહ્યો?
10:46 - પોસ્ટરમાં જાનકી ની ડરામણી અને દુઃખભરી સ્માઈલ પાછળ શું છે?
13:20 - રોલમાં ઇમોશન લાવવાનો process શું છે?
13:59 - શું Vash Level 2, પહેલા Vash જેટલી સફળ થશે?
16:48 – શું ત્રીજો ભાગ પણ આવશે?
20:03 – શું બધાનો ભૂત-પ્રેત પર વિશ્વાસ છે?
21:01 – બધા એ શેર કર્યા તેમના ડરાવનારા અનુભવો
25:48 - શૂટિંગ દરમ્યાન હિતેનભાઈ સાથે થયો ડરાવનો કિસ્સો.
34:17 - હિતેનભાઈ એ KD sir માટે શું પ્રણ લીધો છે?
35:08 - જાનકી અને મોનલે તેમના scary અનુભવો શેર કર્યા
39:49 – વશ 2 કઈ રીતે અલગ છે, સાંભળો હિતેનભાઈ પાસેથી
43:01 – સાચું satisfaction શું છે?
46:50 – આ ઇન્ડસ્ટ્રી તમને immortal બનાવી શકે છે
52:48 - હિતેનભાઈ, હિતુ કનોડિયાને ભવિષ્ય માં કેવી રીતે જોવા માંગે છે?
53:30 - KD Sir actorsમાં થી કેવી રીતે hidden talent કાઢી લાવે છે?
55:52 - હિતેનભાઈ-હિતુભાઈની secret chemistry
57:56 - કેમ "વશ Level 2" જોવું જોઈએ?
1:00:12 - જાનકી ને કઈ ફિલ્મમાં સૌથી વધારે કામ કરવાની મજા આવી?
1:02:13 – શું આ ફિલ્મનો અનુભવ ટીમ માટે સૌથી યાદગાર રહ્યો?
1:03:48 - મોનલે "વશ Level 2માં" પહેલા કામ કરવાની ના પડી હતી?
1:09:44 - શું trailer માં climax છુપાયેલો છે?
1:10:46 - "વશ Level 2" ના એક્ટર્સ સાથે એક મજેદાર સેગમેન્ટ
1:15:11 – હિતેનભાઈ તેમની સ્ક્રિપ્ટ કેવી રીતે તૈયાર કરે છે?
1:17:18 - Dubbing વિશે કાસ્ટના અલગ-અલગ વિચાર
1:20:33 - મોનલને મદદ માંગવી ગમતી નથી?
1:22:58 – Industry માં સૌથી short-tempered કોણ છે?
1:23:10 - Rapid Fire round
1:23:42 - સૌથી વધારે re-takes કોના થાય છે?
1:26:45 - સ્ક્રિપ્ટમાં improvisation કોણ કરે છે?
1:32:32 - જાનકી એ જણાવી નીલમ પંચાલ વિષે એક ખાસ વાત
1:34:58 – અંતિમ વાતો

#Vashlevel2 #gujaraticinema #horrorpodcast #indianhorror #podcastindia #gujaratientertainment #behindthescenes #gujaratifilmindustry #indiancinema #horrorfans #gujaraticontent #horror #bollywoodpodcast #indianpodcasts #jaythadeshwar

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
VASH Level 2: Scary Experiences, Horror Stories, Climax Spoiler, Confessions, Laughter & Emotions

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Pratik Gandhi's First Gujarati Podcast - Success, Journey, Scam, Gandhi, Bey Yaar, Upcoming Films

Pratik Gandhi's First Gujarati Podcast - Success, Journey, Scam, Gandhi, Bey Yaar, Upcoming Films

Shefali Pe Kiya Gaya Tha Black Magic? | Parag x Paras Chhabra Podcast | Abraa Kaa Dabra Show

Shefali Pe Kiya Gaya Tha Black Magic? | Parag x Paras Chhabra Podcast | Abraa Kaa Dabra Show

SHAITAAN (2025) Blockbuster Bollywood Full Movie | Ajay Devgn | R. Madhavan | Jyotika | Hindi Movie

SHAITAAN (2025) Blockbuster Bollywood Full Movie | Ajay Devgn | R. Madhavan | Jyotika | Hindi Movie

બધાને હસાવનાર ગુજ્જુભાઈ રડી પડ્યા? એવું તો શું કહી દીધું? Most Honest Podcast of Siddharth Randeria

બધાને હસાવનાર ગુજ્જુભાઈ રડી પડ્યા? એવું તો શું કહી દીધું? Most Honest Podcast of Siddharth Randeria

Vash Level 2 - Behind The Scene| From idea to experience ✨ Witness the making of Vash Level 2

Vash Level 2 - Behind The Scene| From idea to experience ✨ Witness the making of Vash Level 2

मौत के बाद भी पीछा नहीं छोड़ी | 100% Real Paranormal Horror Podcast | Muskanarrates

मौत के बाद भी पीछा नहीं छोड़ी | 100% Real Paranormal Horror Podcast | Muskanarrates

The Lavari Show EP 3 ft. Shraddha Dangar | Danger Dangar | The Comedy Factory

The Lavari Show EP 3 ft. Shraddha Dangar | Danger Dangar | The Comedy Factory

Maru Mann Taru Thayu | Full Movie | New Gujarati Film 2026 | Bharat Chawda | Heena Jaikishan | 4K

Maru Mann Taru Thayu | Full Movie | New Gujarati Film 2026 | Bharat Chawda | Heena Jaikishan | 4K

Sunita Ahuja’s DIRECT Confrontation With Husband Govinda, “63 Ki Umar Mein Affair?”

Sunita Ahuja’s DIRECT Confrontation With Husband Govinda, “63 Ki Umar Mein Affair?”

Malhar Thakar's First Podcast - Relationship, Life as Superstar, Reality of Industry, Stardom & More

Malhar Thakar's First Podcast - Relationship, Life as Superstar, Reality of Industry, Stardom & More

Janki Bodiwala on IIFA, SRK, Love, Relationship, Heartbreak, Childhood, Women Safety, Travel, Emojis

Janki Bodiwala on IIFA, SRK, Love, Relationship, Heartbreak, Childhood, Women Safety, Travel, Emojis

Do નોટ Disturb S2 I Gujarati Web Series | All Episodes | Malhar Thakar I Manasi Parekh

Do નોટ Disturb S2 I Gujarati Web Series | All Episodes | Malhar Thakar I Manasi Parekh

Bhalle Padharya | New Gujarati Movies 2025 | ગુજરાતી ફિલ્મ | Super Hit Latest Urban Gujarati Film

Bhalle Padharya | New Gujarati Movies 2025 | ગુજરાતી ફિલ્મ | Super Hit Latest Urban Gujarati Film

Tanya Mittal on What went wrong in Dubai? Amaal-Farhana project, Neelam- Amaal & Farhana friendship

Tanya Mittal on What went wrong in Dubai? Amaal-Farhana project, Neelam- Amaal & Farhana friendship

શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યાની SUPERHIT Love story!

શ્રદ્ધા ડાંગર અને આકાશ પંડ્યાની SUPERHIT Love story!

MALHAR THAKAR's GUJARATI Movie Career | The Shocking Truth

MALHAR THAKAR's GUJARATI Movie Career | The Shocking Truth

Chirayu Mistry ના ધબકારા વધી ગયા - Honest & Raw Take on Comedy, Society, Genders, GenZ & More

Chirayu Mistry ના ધબકારા વધી ગયા - Honest & Raw Take on Comedy, Society, Genders, GenZ & More

Vash team on Shaitaan, National Awards, Regional vs Hindi Films | Vash Level 2, Janki Bodiwala

Vash team on Shaitaan, National Awards, Regional vs Hindi Films | Vash Level 2, Janki Bodiwala

Parthiv Patel on IND vs PAK, MS Dhoni, Virat Kohli, RO-KO Era, IPL Fixing, Failure, Comeback & More

Parthiv Patel on IND vs PAK, MS Dhoni, Virat Kohli, RO-KO Era, IPL Fixing, Failure, Comeback & More

Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]