દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે | Dwarika No Nath Maro Raja Ranchod Che | Krishna Bhajan Gujarati
Автор: Vision Gujarati Bhajan
Загружено: 2026-01-17
Просмотров: 663
Описание:
Title - Dwarika No Nath Maro Raja Ranchod Che
Singer - Shubhangi Joshi
VFX - Abhi Visuals
Label - Vision Gujarati Bhajan
દ્વારિકા નો નાથ મારો
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે (2)
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મને માયા લગડી રે(2)
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મને માયા લગડી રે(2)
આને મને માયા લગડી મારા વાલા (2)
આને મને માયા લગડી મારા વાલા (2)
તમે મને માયા લગડી રે (2)
ગાયો નો ગોવાલ મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે (2)
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે (2)
તાલી પડો તો મારા રમણી રે બીજી તાલી ના હોઈ જો(2)
ભાઈ બંધ ભાઈ બંધમા ઘનો ફેર છે રે
ભાઈ બંધ કોને કેવાઈ જો (2)
ભાઈ બંધમા સુદામાને કૃષ્ણ માલ્યા રે
ભાઈબંધ આને કેવળ જો (2)
વાત કરો તો મારા રમણી રે બીજી વાતો ના હોઈ જો (2)
તાલી પડો તો મારા રમણી રે બીજી તાલી ના હોઈ જો (2)
આને માયા લગડી મારા વહાલા(2)
આને માયા લગડી મારા વહાલા(2)
તમે મને માયા લગડી રે (2)
મખાન નો છોર મારો રણછોડ છે
આને મન માયા લગડી રે (2)
રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે
આને મને માયા લગડી રે (2)
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે
કાના એ મને માયા લગડી રે (2)
કાના એ મને માયા લગડી રે (2)
Subscribe and stay updated to Vision Gujarati Bhakti / @visiongujaratibhajan
For Latest Gujarati Bhajans, Bhakti Songs, Garba & Lot More
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: