ધોળાવીરા || ગુજરાતની સિંધુ સંસ્કૃતિનું રહસ્યમય શહેર || કચ્છ માં આવેલું 5000 વર્ષ જુનું અદભૂત શહેર
Автор: The gujju itihas
Загружено: 2025-11-05
Просмотров: 36
Описание:
ધોળાવીરા || ગુજરાતની સિંધુ સંસ્કૃતિનું રહસ્યમય શહેર || કચ્છ માં આવેલું 5000 વર્ષ જુનું અદભૂત શહેર
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિના સૌથી મહત્વના કેન્દ્રોમાંનું એક, જે કચ્છના મોટા રણમાં આવેલ છે. અહીંનાં અવશેષો પ્રાચીન શહેરી આયોજન, કિલ્લેબંધી, પાણીના સંગ્રહનાં તંત્ર અને ધાતુ-માટીનાં કળાના ઉચ્ચ સ્તરને દર્શાવે છે.
ડૉ. સુમનબહેન પંડ્યા અને રવીન્દ્રસિંહ બિશ્તના ઉત્ખનન કાર્યથી ધોળાવીરાનું વૈશ્વિક મહત્ત્વ ઉઘાડે આવ્યું છે.
આ વિડિયોમાં જાણો –
ધોળાવીરાનો ઈતિહાસ
સિંધુ સંસ્કૃતિનાં તબક્કાઓ
શહેરની રચના અને મુખ્ય વિસ્તારો
અનોખાં પુરાવશેષો અને તેમની વાર્તાઓ
ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિના અદ્ભુત પુરાવાઓની સફર કરીએ ધોળાવીરા સાથે...
ઇતિહાસકાર – Mulji Chaudhary
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: