સગર્ભા બહેનોને સુખડી, પ્રોટીન પાવડર અને બીસ્કીટ વિતરણ કાર્યક્રમ
Автор: Maganlal Mali, MD: BK News Channel
Загружено: 2019-01-14
Просмотров: 13
Описание: 26મી જાન્યુઆરી 2019 પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે કરવાના છે ત્યારે ભાજપ સરકાર ની કામગીરી થી પ્રેરણા લઈને આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા, અટલ સેના અને આરોગ્ય વિભાગ દ્વારા ડીસા તાલુકાની લગભગ આઠસો સગર્ભા બહેનો કુપોષણનો ભોગના બને તે હેતુથી સુખડી, પ્રોટીન પાવડર અને બીસ્કીટ વિતરણ કરી સરકારની અસંખ્ય યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: