ઘઉ ની કઈ જાત નું વાવેતર કરવું? ghau ni kai jat nu vavetr krvu?/ GW 513
Автор: Farmer Family (Manish)
Загружено: 2024-11-07
Просмотров: 75054
Описание:
નમસ્કાર મિત્રો
આજ ના આ વિડીઓ માં આપણે વાત કરવા ની છે ઘઉ ના પાક ની ટોપ પાંચ જાતો કે ગુજરાત માં સૌથી વધુ ઉત્પાદન આપતી જાતો છે.
ઘણી જાતો ગુજરાત માં ખૂબ સારું ઉત્પાદન આપે છે પરંતુ આપણા સુધી આ જાતો ની માહિતી હોતી નથી.
આજ ના વિડીઓ માં આપણે વાત કરી છે
1 જી ડબલ્યુ 513
2 જી ડબલ્યુ 499
3 જી ડબલ્યુ 451
4 જી ડબલ્યુ 496
5 ડીબીડબલ્યુ 187 કરણ વંદના
આમાં ઉપર ની 4 ગુજરાત રાજ્ય ની મુખ્ય જાતો છે જે વિજાપુર ઘઉ સાંસોધન કેન્દ્ર ખાતે થી બહાર પડવા માં આવેલ છે. આ વિડીઓ માં આપણે આ જાતો નું સરેરાશ ઉત્પાદન કેટલુ મળે તેની પણ વાત કરેલ છે.
તમામ વેરાયટી ની ખાસિયતો ની પણ વાતો કરેલ છે.
ગીર સોમનાથ, પોરબંદર અને ભરૂચ ના ખેડૂતો ને ગયા વર્ષ માં ઘઉ ની ડુંડી ના રોગ નો સામનો કરવો પડયો હતો અને ઉત્પાદન માં ઘણું નુક્સાન ગયું હતું પરંતુ જે ખેડુત મિત્રો એ જી ડબલ્યુ 499 ઘઉ નું વાવેતર કરેલું હતુ તે ખેડુત મિત્રો ને ઘણો ફાયદો થયો હતો.
જે ખેડુત મિત્રો ખેતી સાથે પશુપાલન કરે છે તે એક વખત ચારા માટે ની જુવાર cofs 29 નું વાવેતર અવશ્ય કરે જેના થી ચારો વખતો વખત વાવવો પડતો નથી ઉપરાંત લાંબા સમય સુધી ગુણવતા યુક્ત ચારા નું ઉત્પાદન પણ થાય છે તેની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.
આભાર સહ
Manish Baldaniya
#wheat #gehu #ghau #wheat #farming #khedut #kheti #fertilizer #fertility #organic #onion #wheat #agriculture #kheti_ma_dava_no_upyog
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: