ફેમિલી સાથે ફરવાની યાદગાર યાત્રા | રવેચી માતા દર્શન | વ્રજવાણી મૂર્તિઓ | મુંબઈ મોમાઈ માતાજી 🙏✨
Автор: Jigspiyu
Загружено: 2025-12-14
Просмотров: 233
Описание:
આ વિડિયોમાં અમે ફેમિલી સાથે એક સુંદર અને યાદગાર યાત્રા પર નીકળ્યા છીએ.
સૌપ્રથમ રવેચી માતાના પવિત્ર દર્શન કર્યા 🙏
પછી ત્યાંના તળાવમાં મછલીઓ જોઈ, કુદરતનો આનંદ લીધો 🐟🌿
ત્યારબાદ ગાડી લઈને પહોંચ્યા વ્રજવાણી, જ્યાં સુંદર અને આકર્ષક મૂર્તિઓના દર્શન કર્યા 🛕
અને અંતે, આ યાત્રાનો અંત મોમાઈ મારા જઈને મોમાઈ માતાજીના દર્શન સાથે થયો 🙏✨
આ આધ્યાત્મિક અને ફેમિલી ટ્રિપ તમને ગમશે તેવી આશા છે ❤️
વિડિયો ગમે તો Like 👍, Share 📲 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#FamilyTripVlog
#RavechiMata
#MomaiMataDarshan
#Vrajvani
#TempleVlog
#GujaratiVlog
#FamilyTime
#SpiritualJourney
#TravelWithFamily
#DesiVlog
#TempleDarshan
#IndiaTravelVlog
--
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: