ઉત્તરાયણ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
Автор: Buletin India Live
Загружено: 2026-01-14
Просмотров: 179
Описание:
ઉત્તરાયણ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
Follow us on
WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r...
WEBSITE : https://bindia.co/
INSTAGRAM : / bindiadigital
FACEBOOK : https://www.facebook.com/
.
નર્મદા : એકતાનગર આર્ચરી મેદાનમાં ઉતરાયણની ઉજવણી
પોલીસ અનામત દળનો સ્ટાફ પરિવાર સાથે જોડાયો ઉજવણીમાં
તમામ લોકો પોતાના પરિવાર સાથે ઉડાવી રહ્યા છે પતંગ
ડીજેના તાલે નાચગાન કરી ભોજન પણ લીધું
ઉતરાયણની ઉજવણીમાં અધિકારીઓ પણ રહ્યા હાજર
સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં CEO અમિત અરોરાએ આપી હાજરી
ગાંધીનગરમાં ઉતરાયણ પર્વે પતંગ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગોત્સવનું શાનદાર ઉદ્ઘાટન કર્યું
નગરજનો સાથે પતંગ ઉડ્ડયનના આનંદમાં મુખ્યમંત્રીની સહભાગિતા
‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનથી આકાશ રંગાયું
મેયર, ધારાસભ્ય અને અધિકારીઓની હાજરીમાં ઉત્સવનો ઉમંગ
વિદેશી પતંગબાજોની જોડાણથી મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય રંગત
બાળકો અને નગરજનોની મોટી સંખ્યામાં હાજરી
ઉમંગ અને ઉલ્લાસ સાથે ગાંધીનગરમાં પતંગ મહોત્સવની ઉજવણી
અમરેલી જિલ્લામાં ઉત્તરાયણ રસિકોમાં જોવા મળ્યો ઉત્સાહ
અમરેલીમાં ધારાસભ્ય અને રાજયમંત્રી કૌશિક વેકરિયાએ ચગાવ્યો પતંગ
મંત્રી કૌશિક વેકરિયાએ ઉત્તરાયણ પર્વની સૌને શુભકામના પાઠવી
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પતંગ ચગશે : કૌશિક વેકરિયા
ઉતરાયણ પર્વ નિમિત્તે પાટણ અબોલ જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા પશુઓને બચાવવાનું અનોખુ અભિયાન ચલાવવામાં આવ્યું. પાટણ–સિદ્ધપુર ચોકડી નજીક ટ્રસ્ટ દ્વારા જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા 21 વર્ષથી ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત ઠેરઠેર ફેલાયેલી દોરીના ગૂંચડાથી અબોલ જીવોને નુકસાન ન થાય તે માટે ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દોરીના ગૂંચ એકત્ર કરી યોગ્ય સ્થળે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
પાટણ અબોલ જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન શરૂ
પાટણ–સિદ્ધપુર ચોકડી નજીક ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચલાવાય છે અભિયાન
દોરીથી ઘાયલ પક્ષીઓને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે
દોરીને એકત્ર કરી પક્ષીઓના જીવ બચે તે માટે કરાય છે વિશેષ ધ્યાન
ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાળંગપુર મંદિરે ભક્તોની ભીડ
સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાને કરાયો વિશેષ સળગાર
ચિક્કી,મમરાના લાડુ અને વિશેષ અન્નકોટ ધરાવાયો
દેશભરમાં મકરસંક્રાંતિ અને પોંગલની હર્ષોલ્લાસભરી ઉજવણી
પોંગલ ઉત્સવમાં વડાપ્રધાન મોદીની હાજરી
દક્ષિણ ભારતીય પરંપરા મુજબ પીએમ મોદીની વિધિવત પૂજા
પરંપરાગત વેશભૂષામાં પોંગલ ઉત્સવમાં પીએમ મોદી
ગાયને ઘાસ ખવડાવી ગૌ-સેવાનો સંદેશ
પોંગલ પર્વે પશુધનના મહત્વ પર ભાર
કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાને પોંગલ ઉત્સવનું આયોજન
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે પોંગલ ઉજવણી
પોંગલના પર્વે દેશવાસીઓમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ
મકરસંક્રાંતિનો ભક્તિમય ઉત્સવ
‘હર હર ગંગે’ના નાદથી ગુંજ્યો સંગમ તટ
કડકડતી ઠંડીમાં ભક્તોની અડગ આસ્થા
મકરસંક્રાંતિએ સ્નાન અને દાનનું વિશેષ મહત્વ
સંગમ તટ પર શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપૂર
અયોધ્યામાં મકરસંક્રાંતિનો ભક્તિમય મહિમા
સરયુ નદીમાં હજારો શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી
કડકડતી ઠંડી વચ્ચે ભક્તોનો અડગ ઉત્સાહ
‘જય શ્રી રામ’ના નાદથી ગૂંજ્યું અયોધ્યા
રામલલાને તલ-ગોળ અને ખીચડીનો વિશેષ ભોગ
સ્નાન બાદ ગરીબોને અનાજ અને કપડાંનું દાન
પ્રયાગરાજમાં માઘ મેળો 2026નો ભવ્ય આરંભ
ત્રિવેણી સંગમ પર લાખો શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી
શ્રી મોટા હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું મહેરામણ
‘બજરંગબલી’ના દર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો
સંગમ સ્નાન બાદ હનુમાનજીના આશીર્વાદની પરંપરા
મંદિરના દ્વારથી મુખ્ય માર્ગો સુધી ભીડનો માહોલ
........................................................................................................................
અમારી YOUTUBE ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને
અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ .
........................................................................................................................
#makarsankranti #makarsakrantikiteflying #kiteflying #Gujarat #trending #trendingvideo #Surat #Kutch #amreli #amitshah
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: