ભીલી નવું ભજન||હાકડી વાટ મોકળી વાટ કાં ચાલહો ||हाकडी वाट मोकळी वाट कां चालहो||manjuben vinod bilwal
Автор: Ashirwad bhakti mandli india . Vinod V.bilwal
Загружено: 2025-05-20
Просмотров: 67976
Описание:
#जय मसीह
गीतकार .Rev.Jorsingh damor kathala
सहयोग vinod bilwal limdabra
गायक manjuben vinod bilwal
Ashirvad recording studiyo pitol
music player Prakash bhuriya pitol
માથી 7.13-14
તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
પુન. 30.15-16
જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે. આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
#song
#music
#gujarati
#sorts
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: