ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

તુલસી પર થતા રોગ અને જીવાત નો ઉપાય | tulsi plant care | tulsi chhod

Автор: Plant perfect ગુજરાતી

Загружено: 2020-12-18

Просмотров: 11171

Описание: જૂજ ઘર એવું હશે કે જ્યાં તુલસી નો છોડ ન હોઈ.
બધા ના ઘરે તુલસીજી વાવેલા જ હશે.
જે લોકો ને છોડ નો ઓછો શોખ હશે એ લોકો ના ઘરે પણ તુલસીજી તો હશે જ.

તુલસી ના આયુર્વેદિક રીતે ઘણા ઉપયોગ છે સાથે સાથે શુભ છોડ ની ગણતરી માં તુલસી મોખરે છે.
તુલસી ના અગણિત ફાયદાઓ સાથે આપણે તેને ઘરે વવીએ છીએ. સરળતાથી ઊગી જતો છોડ છે.

પણ, ઘણીવાર વાતાવરણ ના અમુક ફેરફાર કે અમુક જીવજંતુ નો ઉપદ્રવ થી તુલસીજી પર ઘણીવાર રોજ ,કીટક, જંતુ લાગી જાય.

તો આજે અસપનો તુલસી પર થતા અલગ રોજ, જંતુ વિશે વાત કરીશું સાથે તેનો ઓર્ગેનિક રીતે ઉપાય કરીશું.
કરણ કે તુલસી નો આપણે ખાવા માં ઉપયોગ કરતા હોવાથી જો તેના રોગ,જંતુ કેમિકલી દૂર કરીશું તો એ આપણને નુકશાન કર્તા બનશે.

● તડકો
સૌપ્રથમ તો તુલસી છોડ ને ફૂલ તડકો જોઈએ.... ઉજળો પ્રકાશ...2-3 કલાક સૂર્યપ્રકાશ જરૂરી. અંધકાર નહિવત અનુકૂળ .જો યોગ્ય પ્રકાશ નહિ મળે તો તેમાં રોગ થવા ના લક્ષણો વધી જશે.

● માટી
યોગ્ય નિતારવાળી ઓર્ગેનિક ખાતર વાળી માટી વધુ અનુકૂળ. પોટિંગ મિક્સ માં એક ચમચી હળદર અને 1/2 ચમચી એપ્સમ સોલ્ટ, ધૂળ, થોડી રેતી, કોમ્પોસ્ટ નું મીક્ષન કરવું. માટી નિતારવાળી જરૂરી છે નહિતર રૂટ રોટ થવાની શક્યતાઓ વધી જાય.
એપસોમ સોલ્ટ ન હોઈ તો બીજું શું વાપરી શકાય એ અહીં લિંક પર વિગતવાર દર્શાવેલ છે.
   • ઘરે એપ્સમ સોલ્ટ બનાવવું | Epsom salt | ben...  

● ખાતર
તુલસી ને 4-5 મહિને એકવાર કોમ્પોસ્ટ આપશો તો એ આખું વર્ષ લીલુંછમ અને તેનો ઘેરાવ બની રહેશે. કોમ્પોસ્ટ ઘરે પણ બનાવી શકાય. કોમ્પોસ્ટ બનવાવની લિંક અહીં દર્શાવી છે.
   • ઘરે કોમ્પોસ્ટ કઈ રીતે બનાવી શકાય | કિચન વે...  

● કાળજી
બીજું, તુલસી પર ના બીજ/માનજર નિયમિત તોડતા રહેવા જરૂરી છે. એ બીજ તોડી ફરી એ જ કુંડા માં વેરી દેવા.
નિયમિત કાપણી કરવી.
ચોમાસા દરમ્યાન ઓર્ગેનિક ફનગીસાઈડ નો સ્પ્રે 15 દિવસે કરતો રહેવો. ઓર્ગેનિક ફનગીસાઈડ માટે..    • ઓર્ગેનિક જંતુનાશક Orgenic insecticide | જં...  

● પાણી
ઓછી લાઈટ મળે તો પાણી ઓછું આપવું. ખાસ કરીને શિયાળામાં 2 દિવસે પછી આપવું., વધુ પાણી થઈ ઈન્ફેકશન લાગી શકે એટલે એ ધ્યાન રાખવું.

● રોગ, પેસ્ટ

1. પર્ણ પર કાળા સ્પોટ થવા
2. કુમળા પર્ણ પીળા બનવા
3. સફેદ ઊડતી જીવાત થવી
4. કાળા જંતુ/કીટક થવા
5. પર્ણ સંકોચાઈ જવા
6. પર્ણ સુકાઈ જવા
7. પ્લાન્ટ નમી પડવો

આ બધા લક્ષણો સામાન્યરીતે તુલસી પર જોવા મળતા હોય છે. અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ લક્ષણો જોવા મળે.
આ સમસ્યા માંથી તુલસી પ્લાન્ટ ને કઈ રીતે બચાવવો તેની સરળ અને વિગતવાર રજુઆત આ લિંક પર વીડિયો માં દર્શાવી છે. આપ એ જોઈ શકશો.
   • તુલસી પર થતા રોગ અને જીવાત નો ઉપાય | tulsi...  

લેમોન ગ્રાસ /લીલી ચા

   • ગ્રીન ટી | lemon grass | green tea | લેમોન...  

અજમો    • અજમો| ajwain plant bushy | grow herbal pla...  

ફુદીનો    • mint | ફુદીનો | kitchen garden | how to gr...  

રાખ ના ફાયદાઓ
   • ગાર્ડન માં રાખ ઉપયોગ | wood ash  | rakh | ...  

કોમ્પોસ્ટ કઈ રીતે બનાવવું
   • ઘરે કોમ્પોસ્ટ કઈ રીતે બનાવી શકાય | કિચન વે...  

એપ્સમ સોલ્ટ
   • ઘરે એપ્સમ સોલ્ટ બનાવવું | Epsom salt | ben...  

ઓર્ગેનિક ફંગીસાઈડ
   • ઓર્ગેનિક ફૂગનાશક Natural Fungicide | ફૂગના...  

ઓર્ગેનિક પેસ્ટીસાઈડ
   • ઓર્ગેનિક પેસ્ટીસાઈડ Organic pesticide | ho...  

પ્લાન્ટ રોગ અને પેસ્ટર્સ
  / 115630336899128  

#tulsiplantcare #tulsiplantdisease #tulsimavjaat

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
તુલસી પર થતા રોગ અને જીવાત નો ઉપાય | tulsi plant care | tulsi chhod

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]