પણસોરા ભાલેજ રોડ ઉપર ટેન્કર મા લાગી આગ
Автор: News For Kathiyawad
Загружено: 2022-05-28
Просмотров: 22
Описание:
ઉમરેઠ બૅકીગ.
પણસોરા ભાલેજ રોડ ઉપર ટેન્કર મા લાગી આગ ફાયર ફાઇટાર ગટના સ્થળે
ઉમરેઠ તાલુકાના પણસોરા ભાલેજ રોડ પર મેધવા ગામ પાસે થીં હાઈડ્રોગ્રીન પેરોક્સાઈડ ભરેલ ટેન્કર પસાર થતાં ટેન્કર માં અચાનક કેબીનમા આગ લાગતાં
ભળભળ સળગવા લાગીયુ હતુ જોતજોતામા આગે વિકરાળ સ્વરૂપ થતા સુધી મા
ભાલેજ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી તથા ઉમરેઠ ફાયર બ્રિગેડ નેં જાણકરતા ઉમરેઠ ફાયર બ્રિગેડ નાં નિતીન પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ને આગને કાબુમાં લીધી હતી
કોઇ જાન હાની આગ થી ન થતા તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.
ભાલેજ પિએસઆઇ. ઝાલા. સાહેબ ની પ્રસંશનીય કામગીરી જોવાં મળી હતી.
રસ્તો બંધ કરી ફાયર ફાઇટારે પાણી નો મારો ચલાવી આગપર કાબુ મેળવ્યા પછી રસ્તો ખુલ્લો કરવામા આવેલ
આ જોઈ ને રાહ દારી ઓ દ્વારા ભાલેજ પોલીસ ના વખાણ કરતા જોવા મળેલ તથા ફાયર બ્રિગેડ સ્ટાફ ના પણ વખાણ કરતા જોવા મળેલ. કાલુ બડે ઉમરેઠ
આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહેવા હમણાં જ Subscribe કરો
અને Bell બટન દબાવી ને Notification ઓન કરો
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News For Kathiyawad પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
For more Updates,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: