Скачать
ઉત્તર ગુજરાતની તમાકુની ખેતી વિશે સંપૂર્ણ માહિતી|| Tobacco Farming ||तम्बाकू खेती पद्धति
Автор: Indian Farmer Gujarati
Загружено: 2024-02-01
Просмотров: 21957
Описание:
Tobacco; વૈજ્ઞાનિક નામ: Nicotiana tabacum) એક બહુવર્ષાયુ વનસ્પતિ છે, જે છોડ સ્વરૂપે જોવા મળે છે. નિકોશિયાના ટેબેકમ તરિકે વર્ગિકૃત કરવામાં આવેલી આ વનસ્પતિના છોડ ફક્ત ખેતીમાં જ જોવા મળે છે, અને નિકોશિયાના પ્રજાતિની બધીજ જાતીઓમાં સૌથી વધુ વવાતી આ જાતી છે. ઘણા બધા દેશોમાં તેને તેના પાન કે જે તમાકુ તરિકે વપરાય છે તેના માટે ઉગાડવામાં આવે છે. તેનો છોડ ૧થી ૨ મીટર જેટલો ઉંચો થાય છે.
@Indianfarmergujarati
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: