RRB NTPC Bharti 2025 | Railway NTPC 2025 New Vacancy | 12th Pass & Graduate Jobs | Apply Online |
Автор: S.P. Online Academy
Загружено: 2025-11-20
Просмотров: 79673
Описание:
રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા NTPC ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં કુલ 8850 જગ્યાઓ માટે અરજીઓ માંગી લેવામાં આવી છે.
વયમર્યાદા 18 થી 33 વર્ષ, અને લાયકાત 12 પાસ અથવા ગ્રેજ્યુએટ છે.
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ : 28-10-2025 થી 27-11-2025
અધિકૃત વેબસાઈટ : www.rrbcdg.gov.in
આ વિડિયોમાં તમે ભરતીની માહિતી, લાયકાત, પગાર, દસ્તાવેજો, અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા જોઈ શકશો.
વિડિયો અંત સુધી જરૂરથી જુઓ અને ચેનલને Like 👍 Subscribe કરો.
#RRBભરતી2025
#રેલવેભરતી
#NTPCભરતી
#RailwayJobs
#ભારતસરકારભરતી
#GovernmentJobs
#RailwayNTPC
#JobUpdateGujarati
#તાજાભરતી
#GujaratiJobs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: