મીની પાવાગઢ ઉમરેચા - ભાટવાસ || Mini Pavagadh Umrecha ||
Автор: Dashrath Ni Vato
Загружено: 2025-12-21
Просмотров: 247
Описание:
સતલાસણા તાલુકામાં આવેલું ઉમરેચા ગામનું મિની પાવાગઢ ધામ — મહાકાળી માતાનું અતિ પ્રાચીન મંદિર છે.
આ મંદિર ઉમરેચા, ભાટવાસ, નવા ઓરડા અને હિંમતપુરા — આ ચાર ગામોના લોકોએ ભેગા મળી ભક્તિભાવથી નવનિર્માણ કરેલું છે.
મંદિર ખાતે મહાકાળી માતાની અંદાજે 80 વર્ષ જૂની મૂર્તિ સ્થાપિત છે. અગાઉ અહીં ફક્ત માતાની જ્યોત હતી પરંતુ ચારેય ગામોના સહયોગથી આજે ભવ્ય મંદિર ઉભું થયું છે.
મંદિર પરિસરમાં ભગવાન શંકરની પ્રતિમા પણ નિર્માણ પામતી છે.
જો તમે સતલાસણા બાજુ આવો તો ઉમરેચા–ભાટવાસ–નવા ઓરડા–હિંમતપુરા દ્વારા સ્થાપિત મિની પાવાગઢ મહાકાળી માતા મંદિરના દર્શન જરૂર કરજો.
📍 સ્થાન : સતલાસણા તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત
📺 ચેનલ : દશરથ ની વાતો
🙏 જય હો મહાકાળી માં
Mini Pavagadh
Mahakali Mata Mandir
Umaracha Mahakali Mandir
Bhatvas Mahakali Mandir
Nava Orda Mahakali Mandir
Himmatpura Mahakali Mandir
Satlasana Mahakali Mata
Mahakali Temple Gujarat
Mahakali Mata History
Gujarat Pracheen Mandir
Dashrath Ni Vato
Mahesana Temple
North Gujarat Temple
Shakti Peeth Gujarat
Mahakali Darshan
🏷️
#Umaracha #Bhatvas #NavaOrda #Himmatpura
#MiniPavagadh #MahakaliMata #MahakaliMandir
#Satlasana #Mehsana #GujaratTemple
#DashrathNiVato #MahakaliDarshan
#hiddenplacesingujarat
#hiddenplaces
#gujarativlog
#desivlog
#viralvideo
#viral
#youtube
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: