૨૪ ડિસેમ્બર ૨૦૨૫ || પવિત્ર આત્મા દેવાલય વટવા|| નાતાલ રાત્રી ઉજવણી || ઇશુનો જન્મ
Автор: Holy Spirit Church Vatva, Ahmedabad
Загружено: 2026-01-05
Просмотров: 346
Описание:
24th Dec 2025 || Holy Spirit Church Vatva|| Christmas Night|| Celebration|| Jesus Born #holyspirit
સદ્વાર્તા: ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ક્રિસમસ પર વટવા પૅરિસનું પોતાનું મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું છે.
: ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ક્રિસમસ રાત્રે પેરિસના સભાપુરોહિત ફા. બીનું જોર્જ તથા ખ્રિસ્તયગ્ન અર્પણ કરનાર ફા. પીટર ધ્વારા વટવા પૅરિસનું પોતાનું મેગેઝિન "સદવાર્તા " લોન્ચ કરવામાં આવ્યું છે.
સૌ ભક્તજનો ને વિનંતિ કે મેગેઝિન સદવાર્તા ને તમારું વાંચન બનાઓ અને વટવા પેરિસના ભાવિ ભવિષ્યમાં તમારું યોગદાન ની અપીલ.
સાથે તમારા સૂચનો તથા મંતવ્યો ને પેરિસના મેગેઝિન ટીમને જણાવવા વિનંતી છે.
Merry Christmas 🎄😊🌟
@holyspiritchurchvatva
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: