State Budget Session 2025 : Congress Demands Discussion on Rajkot CCTV Scandal Under Rule 116"
Автор: Zee 24 Kalak
Загружено: 2025-02-23
Просмотров: 1157
Описание:
State Budget Session 2025 : Congress Demands Discussion on Rajkot CCTV Scandal Under Rule 116"
#Gujarat #Congress #zee24kalak
ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે પ્રશ્નોતરી કાળ બાદ ગૃહમાં રાજકોટ સીસીટીવીકાંડ પર થશે ચર્ચા....કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત પર ચર્ચા કરવા બાબતે કહ્યું છે..ત્યારે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી જવાબ આપશે....આ ઉપરાંત વિધાનસભા સત્રમાં આજે બે વિધેયકો રજૂ થશે જેના પર ચર્ચા પણ થશે....એક વિધેયક છે ગુજરાત માલ અને સુધારા વિધેકય અને બીજુ વિધેયક છે ગુજરાત વ્યવસાયી બાંધકામ ઈજનેરી રદ કરવા બાબતનું વિધેયક..
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: