Dhairyaraj Sinh Injection | ધૈર્યરાજસિંહ | S.M.A.1 ગંભીર બીમારી છે | યથાશક્તિ મુજબ ફરજીયાત દાન કરો
Автор: Mukesh Vlogs
Загружено: 2021-03-11
Просмотров: 860
Описание:
મહિસાગરના રાજદીપસિંહ રાઠોડના 3 માસના પુત્ર ધૈર્યરાજસિંહને SMA-1 નામક ગંભીર બીમારી છે. જેના ઈલાજ રૂપે તે બાળકને 1 વર્ષની અંદર એક ઇન્જેક્શન અપાવાનો છે જેની કિંમત 16 કરોડ રૂપિયા થાય છે. 16 લાખ માણસો 100-100 રૂપિયા આપે તો એ 16 કરોડ થઈ શકે છે એવા સમીકરણ સાથે આપણે આગળ વધીએ; ફૂલ નહીંતો ફૂલની પાંખડી પણ આપીએ.
ઓનલાઈન ટ્રેનસેક્શન માટે :-
ખાતા નંબર:- 700701717187237
ખાતાનું નામ :- ધૈર્યરાજસિંહ રાઠોડ
*IFSC કોડ:- YESB0CMSNOC
(YESB_બાદ 'શૂન્ય' છે તથા CMSN_બાદ 'ઓ' છે. Yes Bank નું ifsc કોડ છે)*
છેલ્લા ચૌદ દિવસની મહેનત બાદ આજ રાતના ૯:૧૪ વાગ્યા સુધીમાં ૧૯,૯૫૯ દાતાઓ દ્વારા કુલ ૬૫,૫૫,૫૭૫/- રૂપિયાનું દાન નોંધાયેલ છે.
આ કોઈ ભ્રામક વસ્તુ નથી. સત્ય અને કડવી ઘટના છે. સંતાન ગુમાવવાની વાત માત્ર જ સૂનમૂન કરી નાખે છે. આ પરિવારની મદદ કરી પોતાના સંતાનો માટે ભગવાન પાસેથી આશીર્વાદ મેળવો.
મેં મારી યથાશક્તિ મુજબ દાન કરેલ છે. તમે પણ દાન કરો અને નાના ભૂલકાને મોતના મોં માંથી બહાર કાઢી માનવતાને વિજયી બનાવો.
#Dhairyraj
#Dhairyrajdonation
#Savedhairyraj
#16CRODE
#16crodeinjection
#Godhra
આ ત્રણ બાબત અનુસરો:-
🙏 યથાશક્તિ મુજબ ફરજીયાત દાન કરો.
🙏આ મેસેજ અને લિંક અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરો.
🙏વ્યક્તિગત રીતે ૫-૧૦ સગા-સંબંધીઓનો સંપર્ક કરી ફરજીયાત દાન કરાવો.
દાન બાબતની લાઈવ અપડેટ નીચેની લિંક મારફતે જોઈ શકાશે.:-
https://www.impactguru.com/fundraiser...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: