અમને વાલો લાગે અમને પ્યારો લાગે બેની નંદનો કનૈયો laxmipur satsang Gujarati_New_Krishna_bhajan
Автор: soor saheli
Загружено: 2024-05-30
Просмотров: 467
Описание:
અમને વાલો લાગે અમને પ્યારો લાગે બેની નંદનો કનૈયો laxmipur satsang Gujarati_New_Krishna_bhajan
#અમને_વાલો_લાગે_અમને_પ્યારો_લાગે_બેની_નંદનો_કનૈયો #laxmipur_satsang #Gujarati_New_Krishna_bhajan
my quarries
#Satsanggujarati
#Soorsaheli
#Gujarati_satsang
#ગુજરાતી_કીર્તન
#Gujarati_song
#SatsangGujarati
#ramanandisarojkirtan
🌱🌿🌱🌿🌱🌿🌱🌿🌱🌱🌿🌱🌿🌱
અમને વાલો લાગે અમને પ્યારો લાગે
બેની નંદનો કનૈયો
નંદનો કનૈયો એવો જશોદાનો જાયો
અમને વાલો લાગે અમને પ્યારો લાગે
બેની નંદનો કનૈયો
જલ ભરવાને કાજે અમે જમનાજી ગ્યાતા
કે મારા બેડલા ચડાવે (2)
બેની નંદનો કનૈયો
મહી વેચવાને કાજે અમે મથુરામાં ગ્યાતા
મારા મીઠા ગોરસ ચાખે(૨)
બેની નંદનો કનૈયો
નંદનો કનૈયો એવો જશોદાનો જાયો
ઈ છે ગોપી જનનો પ્યારો(૨)
બેની નંદનો કનૈયો
વૃંદાવનની કુંજગલીમાં જાતા મુજને જાણી
મારો છેડલોના મેલે(૨)
બેની નંદનો કનૈયો
યમુનાજીને તીરે વાલો ગૌઘેનુ ચરાવતો
મીઠી મોરલી વગાડે(૨)
બેની નંદનો કનૈયો
મીઠી મોરલી વગાડે(૨)
બેની નંદનો કનૈયો
નટવરને નિર્ખ્યા વિના ઘડીએ ન ચાલે
મારા કર્મે એ લખાયો(૨)
બેની નંદનો કનૈયો
અમને વાલો લાગે અમને પ્યારો લાગે
બેની નંદનો કનૈયો
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌿🌿🌿🌿#jay_shrikrishna🌿🌿🌿🌿
🌴🌴🌴🌴#Jay_Shri_Ram🌴🌴🌴🌴
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: