Gujarat Rain: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કેટલી દૂર? ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ?
Автор: BBC News Gujarati
Загружено: 2025-10-29
Просмотров: 173536
Описание:
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચોમાસું વધારે સક્રિય રહ્યું છે. ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હજુ યથાવત્ છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા છ કલાકથી આ ડિપ્રેશન સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ દિશામાં ખસ્યું છે.
આગામી કેટલા દિવસ સુધી વરસાદ પડશે અને કયાં ભારે વરસાદ પડશે એ જાણવા જુઓ આ વીડિયો.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની
#gujaratrain #gujaratweather
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: