Скачать
YOGA WITH GINI | રાત્રે મોડે સુધી ઊંઘ ના આવતી હોય તેમના માટે આ કસરત બેસ્ટ છે
Автор: Divya Bhaskar
Загружено: 2019-12-20
Просмотров: 5777
Описание:
અઠવાડિયામાં વધશે બાળકોની એકાગ્રતા, યુવાઓ રહે ડિપ્રેશન અને સ્ટ્રેસથી દૂર, મહિલાઓના મૂડ સ્વિંગને રાખે કાબૂમાં, અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહે શીખવી આસાન કસરત
દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: