કમર નો દુઃખવો l સંધિવા ની તકલીફ l દેવતાઓને પ્રાપ્ત થયેલી આ અમૂલ્ય વનસ્પતિ દૂર કરશે.
Автор: Chaudhari Herbs
Загружено: 2022-12-22
Просмотров: 1527
Описание:
કમર નો દુઃખવો l સંધિવા ની તકલીફ l દેવતાઓને પ્રાપ્ત થયેલી આ અમૂલ્ય વનસ્પતિ દૂર કરશે.
#ayurveda #ayurvedaherbs#chaudhariherbs
1. આર્યુવેદિક ઔષધી
2. આર્યુવેદિક ઉપાય
3. જંગલી જડીબુટ્ટી
4. કમરનો દુખાવો
5. ઘૂંટણ નો દુખાવો
6. સાંધાનો દુખાવો
7. હાથ પગ નો દુખાવો
8.સંધિવા નો પ્રોબ્લેમ
9. આર્યુવેદિક વનસ્પતિ
10. ચામડીની એલર્જી
નમસ્કાર 🙏
મારા વ્હાલા મિત્રો......
આ ચેનલ અંતર્ગત જે આર્યુવૈદીક દવાઓ વિશે માહિતી મુકવામાં આવે છે. એ માહિતી એકદમ સચોટ છે. પરંતુ આવી જડી બુટ્ટી નો ઉપયોગ કરતા પહેલા તમારે સૌથી પહેલા ડૉ અથવા કોઈ વૈધ ની સલાહ જાણવી જરૂરી છે. કેમકે આપણા શરીર ની તકલીફ ચોક્કસ ખબર ના હોય અને દવા નો ઉપયોગ કરો તો વધુ નુકશાન થવાના ચાન્સ હોય છે.
તમામ દર્શકો ને એક વિનંતી છે. કે આ અમૂલ્ય શરીર ની કાળજી રાખવી ખુબજ જરૂરી છે.
તમામ દર્શકો નો ખુબ ખુબ આભાર........... 🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: