700 વર્ષ જૂનો શેણલ માતાનો ઇતિહાસ | શેણલ માં મંદિર માંગરોળ | Shenal Maa No Itihas | Antar No Aalap
Автор: Chirag Ni Jamavat
Загружено: 2025-04-11
Просмотров: 1275
Описание:
700 વર્ષ જૂનો શેણલ માતાનો ઇતિહાસ | શેણલ માં મંદિર માંગરોળ | Shenal Maa No Itihas | Antar No Aalap
બનાસકાંઠા જીલ્લામાં અનેક યાત્રાધામ આવેલાં છે. આજે આપણે એમાંથી નું એક યાત્રાધામ જોઈશું.જે યાત્રા ધામનું નામ છે માંગરોળ શેણલ માતાજી. જે બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના માંગરોળ ગામમાં આવેલું છે. તે થરાદ તાલુકાથી ૧૭ કી.મી. દુર છે. શેણલ માતાજીની સ્થાપના જાંબુના વ્રુક્ષ નીચે થયેલી છે, તેથી તેમનું બીજું નામ જાંબુડા વાળી માતા પણ કહેવામાં આવે છે. આ મંદિર થરાદ-સાંચોર નેશનલ હાઇવે પર આવેલ છે. દર અજવાળી ચૌદસના દિવસે માતાજીનો મેળો ભરાય છે. શ્રધ્ધા નાં કેન્દ્ર પર અનેક લોકો નમન કરવા માટે આવે છે. આસપાસનાં લોકો જ્યારે પણ આ સ્થળેથી પસાર થાય છે ત્યારે એક નાળીયેર કરીને પ્રસ્થાન કરે છે.
શેણલ માતાજી મંદિર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા થી ૧૭ કિમી ના અંતરે આવેલ છે. જ્યાં આઇ શેણલ દ્વારા અહી રાત્રિ રોકાણ કરી સવારે દાતણ કરી દાતણ ને આ જગ્યાએ દાટ્યું હતું જે માંથી એક વિશાળ કાય વૃક્ષ પરિવર્તિત થયું છે. અત્યારે તેજ જગ્યાએ માતાજી નું મંદિર આવેલ છે. હાલ નવીન મંદિર નું નિર્માણ ચાલુ હોવાને કારણે માતાજી મંદિર પરિસર માં જ બીજી જગ્યાએ બિરાજમાન કરી ને નવીન મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ છે. મંદિર બની ગયા બાદ ફરી થી આજ જગ્યાએ માતાજી ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. માતાજી ને શુખડી નો પ્રસાદ કરવામાં આવે છે. જો આપને તાજી સુખડી જોઈ એ તો મંદિર બહાર આવેલ દુકાન માં બનાવડાવી શકાય છે. આ મંદિર ખાતે દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે છે. અહી ગુજરાત તથા રાજસ્થાન થી ઘણા શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. અને માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. માતાજી ની મૂર્તિ સફેદ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવી છે જે ના દર્શન માત્ર થી ધન્યતા અનુભવી શકાય છે.
શેણલ માતાજી મંદિર માંગરોળ
શેણલ માતાજી નો ઈતિહાસ
શેણલ માતાજી માંગરોળ નો ઈતિહાસ
શેનલ માતાજી મંદિર માંગરોળ
Shenal Temple mangrol
shenal Mataji Mandir Mangrol
Shenal Mataji Mangrol
#moralstories #hindufestival #antarnoaalap #hinduholiday #hearttouchingstory #shenalmataji #vartarevarta #itihas #itihaas #શેણલમાતાજી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: