આજ મારા કાનજી રાધા ને તેડવા જાય જો\\કીર્તન લખેલું છે//
Автор: Bhaktinandan kirtan bhajan(ભક્તિનંદન કીર્તન ભજન)
Загружено: 2023-09-15
Просмотров: 3694
Описание:
//////////👇👇કીર્તન લખેલું છે👇👇\\\\\\\\\
//////////🙏ભક્તિનંદન-કીર્તનભજન🙏\\\\\\\\\
......................................................................................
આજ મારા કાનજી રાધા ને તેડવા જાય જો
રાધા જી તો રોજ લલચાવે આજ નહિ પણ કાલ જો .......આજ મારા કાનજી.....
આજ મારે પડાવો તમે બીજ એ તેડવા આવજો
બીજ તો મારે ભાઈ બીજ તમે ત્રીજ એ તેડવા આવજો ......આજ મારા કાનજી...
ત્રીજ તો મારે કેવડા ત્રીજ તમે ચોથ એ તેડવા આવજો
ચોથ તો મારે બોળ ચોથ તમે પાંચમ ના પધારજો..............આજ મારા કાનજી....
પાંચમ તો મારે ઋષિ પાંચમ તમે છઠ્ઠ એ તેડવા આવજો
છઠ્ઠ તો મારે રાંધણ છઠ્ઠ તમે સાતમ ના પધારજો ..........આજ મારા કાનજી. ...
સાતમ તો મારે શીતળા સાતમ તમે આઠમ ના પધારજો ...
આઠમ તો મારે ગોકુલ આઠમ નોમ એ તેડવા આવજો .....આજ મારા કાનજી...
નોમ તો મારે રામ નોમ તમે દશમ ના પધારજો
દશમ તો મારે દશેરા તમે અગિયારશે આવજો...........આજ મારા કાનજી. ...
અગિયારશ્ મારે ભીમ અગિયારશ બારશે તેડવા આવજો
બારશ તો મારે પૂર્ણા બારશ તેરશે તેડવા આવજો .......આજ મારા કાનજી. ...
તેરસ તો મારે ધન તેરશ ચાૌદશ ના પધારજો..
ચૌદશ તો મારે કાળી ચૌદશ પૂનમે તેડવા આવજો....આજ મારા કાનજી. ....
પૂનમ તો મારે શરદ પૂનમ રસ રમવાના કોડ જો..
પૂનમ તો મારે શરદ પૂનમ ચાંદો ઉગ્યો ચોક જો..
આજ મારા કાનજી રાધા ને તેડી આવ્યા જો ....
વનરાવન ની રાસ્ માં એક ગોપી ને એક કાન્ જો ...
માતાજી તો બોવ હરખાના મોતીડે વધાવ્યા જો ...
આજ મારા કાનજી રાધા ને તેડી આવ્યા જો..........
..................................................................................................................
👇👇અમારા બીજા વિડીયો ની લીંક👇👇
• તમે મને માયા લગાડી રે જંગલના જોગી..\કીર્તન...
👇👇અમારા બીજા વિડીયો ની લીંક👇👇
• કાના મુખડુ ના ખોલ મને બીક લાગે છે..🙏ભક્તિન...
👇👇અમારા બીજા વિડીયો ની લીંક👇👇
• માતા મેલી દિયો ને મહી ઘુમવારે..🙏ભક્તિનંદન-...
👇👇અમારા બીજા વિડીયો ની લીંક👇👇
• દોડી દોડી આવે રે મારો કુંવર કનૈયો...🙏ભક્તિ...
👇👇અમારા બીજા વિડીયો ની લીંક👇👇
• ગુરુ તમે તર્યા ને અમને તારજો રે,,\\🙏ભક્તિન...
.............................................................................................................
#bhajan #satsang #gujratibhajan #2023 #mahilamandal #viral #follow #like #followforfollowback #mahilamandli #woman #surati #gujrat #radhakrishna #radha #vrundavan #kanudo #dwarkadhish #vishnu #subscribe #gujratistatus #shorts #reels #fyp #song #geet #music #tranding #motavarachha #thanks
...........................................................................................................
🙏🙏🙏🙏અમારા બીજા વીડિઓ જોવા માટે 🙏🙏
🙏🙏🙏🙏અમારી ચેનલ માં કૉમેન્ટ કરો💬💬🙏🙏
અમારી ચેનલ ને લાઈક કરો 👍👍...સબ્સ્ક્રાઇબ કરો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: