ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏

Автор: PustiGyan Satsang

Загружено: 2025-08-21

Просмотров: 14251

Описание: ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏
------
ગાયોની સેવા નું મહત્વ,
ભોળાભાવ થી કરેલી સેવા નો ફળ,
પુષ્ટિમાર્ગ માં નિષ્ઠા અને ભક્તિ
નાં હુંતો કાકાજી જ કહીશ
---
📖 About Video:

ગુજરાત ના બે પટેલ ભાઇઓ શ્રીનાથજી ના દર્શન કરવા વ્રજમાં આવ્યા. મોટા ભાઇને જલ ભરવાની સેવા અને નાના ભોળા ભાઇને ગાયો ની સેવા સોંપવામાં આવી.

ભોળો પટેલ વૈષ્ણવ ગાયોની સેવા પ્રેમ અને ભક્તિ થી કરતો. તે એટલો ભોળો હતો કે ગુરુદેવ શ્રી ગુંસાઈજી ને "કાકાજી" કહી બોલાવતો. તેની નિષ્ઠા અને ભોળા સ્વભાવ થી પ્રસન્ન થઇ શ્રીનાથજી તેને દર્શન આપતા અને પોતાના ભોગ માંથી ભોજન કરાવતા.

આ વાર્તા એ શીખવે છે કે, જો ભોળા ભાવે કપટ વિના સેવા કરવામાં આવે તો શ્રીનાથજી અને ગુરુદેવ પ્રસન્ન થાય છે. તેમજ ગાયો ની સેવા થી પણ ભગવાન કૃપા કરે છે.

🔝
\#bhaktistory 🙏
\#Shreenathji 🌸
\#vaishnavbhakti 💫

📌🏷️
શ્રીનાથજી, ગુંસાઈજી, ગાયોની સેવા, ભોળા પટેલ વૈષ્ણવ, પુષ્ટિમાર્ગ satsang, pushtimarg story, Shreenathji seva, pushtimarg ni vaat, pushtimarg katha, pushtimarg bhakti, gusainji, pushtimarg seva, pushtimarg gujarati, Shreenathji krupa, pushtimarg satsang

🎯👨‍👩‍👧‍👦 વિડિયો કોના માટે
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભક્તો
🔹 નવા ભક્તો કે જેમણે પૂષ્ટિમાર્ગ અને શ્રીકૃષ્ણ ની લીલાઓ ઓ વિષે વધુ જાણવા ની જીજ્ઞાસા છે
🔹 દરેક વૈષ્ણવ પરિવારો, જેમને સત્સંગ માં રુચિ છે
------

📚અમારા ચેનલ નો ઉદેશ્ય
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ નાં પાયા ની સમજુતી આપવી
🔸 જે પુષ્ટિમાર્ગ માં નવા વૈષ્ણવો છે તેમને સત્સંગ તરફ વાળવા
🔸 સત્સંગ દ્વારા પુષ્ટિમાર્ગ નો પ્રચાર કરવો
🔸 સત્સંગ દ્વારા વૈષ્ણવો ને શ્રીમહાપ્રભુજી નાં સિધ્ધાંતો થી અવગત કરાવવા
---

🔖🔖
\#GauSeva
\#Pushtimarg
\#GujaratiBhakti
\#DevotionalKatha
\#pushtimargsatsang \#SpiritualJourney
\#DevotionalVideo
\#Vaishnav \#GujaratiSatsang \#BholaVaishnav

🙏વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📝Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને જો હજી સુધી આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલને 🔔Subscribed ના કર્યું હોય તો જરૂર કરો. અને સત્સંગ માં જોડાયેલા રહો ✨
📌 અમારા Facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
Facebook Link
https://www.facebook.com/profile.php?...

Contact Us: [email protected]
Thank you for visiting.
જય શ્રીકૃષ્ણ

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ભોળા નાં ભગવાન 👌| ShriNathji Bhakt Story | Pushtimarg Video 🙏

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

રાસલીલા નું દાન | પરમ ફલ ની પ્રાપ્તિ ક્યારે થાય ❓| Pushti Satsang

રાસલીલા નું દાન | પરમ ફલ ની પ્રાપ્તિ ક્યારે થાય ❓| Pushti Satsang

શ્રીનાથજી શાં માટે મેવાડ પધાર્યા ? | Shrinathji Darshan Nathdwara

શ્રીનાથજી શાં માટે મેવાડ પધાર્યા ? | Shrinathji Darshan Nathdwara

કેવી રીતે બન્યું| કેમ બન્યું | અત્યારે કેવી પરિસ્થિતિ છે | village life | farmer life | farming

કેવી રીતે બન્યું| કેમ બન્યું | અત્યારે કેવી પરિસ્થિતિ છે | village life | farmer life | farming

કુમનદાસજી–શ્રીનાથજી ના અષ્ટસખા માંના અનન્ય ભક્ત | Bhakt Kavi Kumbhandas Story in Gujarati

કુમનદાસજી–શ્રીનાથજી ના અષ્ટસખા માંના અનન્ય ભક્ત | Bhakt Kavi Kumbhandas Story in Gujarati

Govardhanvasi Sanvarey || Shri Chaturbhuj Das || श्री गोवर्धनवासी साँवरे

Govardhanvasi Sanvarey || Shri Chaturbhuj Das || श्री गोवर्धनवासी साँवरे

શ્રીનાથજી કેવી રીતે પ્રગટ થયા? || ગોવર્ધનથી નાથદ્વારા સુધીની અદ્ભુત કથા || Nathdwara Temple History

શ્રીનાથજી કેવી રીતે પ્રગટ થયા? || ગોવર્ધનથી નાથદ્વારા સુધીની અદ્ભુત કથા || Nathdwara Temple History

વૈષ્ણવોએ શુભ પ્રસંગે કોનું પૂજન કરવું? / પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય નું સ્વરૂપ /aniyashray #satsang

વૈષ્ણવોએ શુભ પ્રસંગે કોનું પૂજન કરવું? / પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય નું સ્વરૂપ /aniyashray #satsang

સમય કાઢીને ખાસ ધ્યાનથી સાંભળજો ભગવાન ની મૂર્તિ  અને પુષ્ટાવેલા ઠાકોરજી વચ્ચેનો ફર્ક #VrundavanVihar

સમય કાઢીને ખાસ ધ્યાનથી સાંભળજો ભગવાન ની મૂર્તિ અને પુષ્ટાવેલા ઠાકોરજી વચ્ચેનો ફર્ક #VrundavanVihar

શ્રી મહાપ્રભુજી ની ૮૪ બેઠક II  Mahaprabhuji 84 Baithakji Nu Dhol  II

શ્રી મહાપ્રભુજી ની ૮૪ બેઠક II Mahaprabhuji 84 Baithakji Nu Dhol II

Ahirni Udarta | Zaverchand Meghani | આહીરની ઉદારતા | ઝવેરચંદ મેઘાણી । Gujarati Lok Katha કિરીટ- વિજય

Ahirni Udarta | Zaverchand Meghani | આહીરની ઉદારતા | ઝવેરચંદ મેઘાણી । Gujarati Lok Katha કિરીટ- વિજય

જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓને પણ આપણે શા માટે માન આપવું જોઈએ? | Pushtimarg TV | Shree Vallabh

જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓને પણ આપણે શા માટે માન આપવું જોઈએ? | Pushtimarg TV | Shree Vallabh

શ્રી ગિરિરાજજી પરિક્રમા નું ફલ/ પરિક્રમા કેવી રીતે કરવી? / Shri Girirajji

શ્રી ગિરિરાજજી પરિક્રમા નું ફલ/ પરિક્રમા કેવી રીતે કરવી? / Shri Girirajji

 શું વૈષ્ણવો એ સુતક નું જમવું જોઈએ❓| સુતક પિંડરૂ ની સંપૂર્ણ સમજ 👌

શું વૈષ્ણવો એ સુતક નું જમવું જોઈએ❓| સુતક પિંડરૂ ની સંપૂર્ણ સમજ 👌

શ્રીઠાકોરજીના આ 2 સ્વરૂપની સેવા પુષ્ટાવ્યા વગર ઘરે જ કરી શકો છો ખાસ સાંભળજો || Shri Dwarkeshlalji

શ્રીઠાકોરજીના આ 2 સ્વરૂપની સેવા પુષ્ટાવ્યા વગર ઘરે જ કરી શકો છો ખાસ સાંભળજો || Shri Dwarkeshlalji

શ્રી વલ્લભ ને શરણે જઈ Shri Vallabh Ne Sharne Jai | Shrinathji Bhajan | Gujarati Bhajan, Bhakti Geet

શ્રી વલ્લભ ને શરણે જઈ Shri Vallabh Ne Sharne Jai | Shrinathji Bhajan | Gujarati Bhajan, Bhakti Geet

જેજેશ્રી ના મુખે થી સવારે દર્શન કરવાની વિધિ  એકદમ સરળ રીત શીખી લો બસ પછી નહીં મૂંઝાશો#VrundavanVihar

જેજેશ્રી ના મુખે થી સવારે દર્શન કરવાની વિધિ એકદમ સરળ રીત શીખી લો બસ પછી નહીં મૂંઝાશો#VrundavanVihar

ગો.શ્રીવ્રજભૂષણલાલજી મહારાજ પ્રાગટ્ય દિવસ 🙏 | Pushtimarg Satsang

ગો.શ્રીવ્રજભૂષણલાલજી મહારાજ પ્રાગટ્ય દિવસ 🙏 | Pushtimarg Satsang

👏 ધૈર્ય ની પરીક્ષા 👏

👏 ધૈર્ય ની પરીક્ષા 👏

વૈષ્ણવોએ બેઠકજી કેવી રીતે કરવા જોઈએ? | બેઠકજી માં અપરાધ ક્યારે થાય ? | Full Guide of Bethakji

વૈષ્ણવોએ બેઠકજી કેવી રીતે કરવા જોઈએ? | બેઠકજી માં અપરાધ ક્યારે થાય ? | Full Guide of Bethakji

નાથદ્વારા નું મંદિર એ દેવાલય નથી એ બાલકો જુઠા છે એવી  ચેલેન્જ ક્યા વલ્લભકુલે આપી છે ?#VrundavanVihar

નાથદ્વારા નું મંદિર એ દેવાલય નથી એ બાલકો જુઠા છે એવી ચેલેન્જ ક્યા વલ્લભકુલે આપી છે ?#VrundavanVihar

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]