આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હલચલ ચાલુ 🌧️ | હવામાન વિભાગની આગાહી
Автор: NK ગુજરાતી
Загружено: 2025-10-20
Просмотров: 27834
Описание:
આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હલચલ ચાલુ 🌧️ | હવામાન વિભાગની આગાહી
#GujaratWeather #WeatherUpdate #RainAlert #SouthGujarat #Saurashtra #Kutch #Navsari #Valsad #Dang #Surat #GujaratiNews #NKGujarati
હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે સુકું રહેશે, પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તહેવારો વચ્ચે આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને તમારી તૈયારી રાખો.
🔴 Disclaimer:
આ વિડિયો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. વરસાદ અને આબોહવાની સ્થિતિ સમય પ્રમાણે બદલાઈ શકે છે. દરેક નાગરિકને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરે.આ વિડિયોમાં જણાવાયેલી માહિતી ન્યૂઝ સૂત્રો અને હવામાન વિભાગના અંદાજ પર આધારિત છે. વિડિયોમાં કોઈપણ જાતનો ભય કે અફવા ફેલાવવાનો ઉદ્દેશ નથી. આપ માહિતી અંગે સત્તાવાર સૂત્રોમાંથી પુષ્ટિ કરી લેજો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: