અમે તો પ્રેમ નું વાવેતર વાયુ !! Dashrt thakor !! Ame to prem nu vavetar vayu !! Gujarati new song !!
Автор: AV thakor Official
Загружено: 2025-05-21
Просмотров: 15444
Описание:
અમે તો પ્રેમ નું વાવેતર વાયુ !! Dashrt thakor !! Ame to prem nu vavetar vayu !! Gujarati new song !!
♪Taital :- અમે તો પ્રેમ નું વાવેતર વાયુ
♪singar :- Dashart thakor, Av thakor
♪Lyrics :- Atul R Saviyana
♪Recording:- Sai Studio Diyodar
♪Music :- Hashmukh bhai Padiyar
♪Artist :-
♪DOP :-
♪Editing:- jogani Studio & kamlesh bodal
♪SP Tnx:- Aditya Thakor
--------------------------Song Lyrics ---------------------------
હે દિલ થી દિલ ના નાતા મારા તૂટ્યા....
એક બેવફા એ અમને લૂંટ્યા....
મારા રોમ વેરણ વિદાઈ.....
ચાર દાડા નો પ્રેમ વર્સો ની જુદાઈ...
હો ઘર ના ઓગના માં ગોથી થઈ ને બેહ તા......
આજે ક્યાં ગયા એ જોવા નથી મળતા.....
હે એણે સપના ખોટા રે બતાયા.....
મન મેલી ઘર બીજા ના વસાયા...
હે મન સોડી ને તને સુ મળશે...
હો પાગલ પ્રેમીના કિસ્મત ફૂટ્યા....
જીગૂ જીંગુ કરતા એણે અમને લૂંટયા...
હો ધોળું હોય એટલું દૂધ નથી હોતું....
એક બેવફા એ કરાયું સે ખોટું....
હો મળતી હતી ત્યારે કેતી જનમો સાથી...
માથે હાથ રાખી એતો સોગન ખાતી....
હે મન મેલી પરાઈ એતો થઈ ગઈ...
હે બીજા લઈ ને એતો ભાગી ગઈ...
હે એતો લઈ ને બીજા ને ભાગી ગઈ..
અમેતો પ્રેમનું વાવેતર વાયુ.....
લણવા બાર થી બીજું કોક આયુ...
હો ખોટી હતી તારી આરે વાતો...
ખોટા હતા તારા આ રે વાયદા...
હો પ્રેમ નિ બાજી અમે હારી ગયા...
વગર મોત અમે મરી ગયા....
હે પ્રેમ ના ભણતર અતુલ ભણાવે.....
હે દશરત એવી દુઃખ ની વાતો ગાવે...
હે નથી થતો ભરોસો હવે તારો...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: