Скачать
ગુવારનું રોપાણ ક્યારે કરવું? સાચો સમય અને રીત || Guvar ni Kheti Full Guide || જય જવાન જય કિસાન
Автор: Mr Viki
Загружено: 2025-07-27
Просмотров: 9267
Описание:
🌱 ગુવારનું રોપાણ ક્યારે કરવું જોઈએ? યોગ્ય સમય શું છે? સાથે સાથે જાણશો કે ગુવારના ભાવ ક્યારે વધી શકે છે, અને કયા સમયમાં માર્કેટમાં વધુ માંગ રહે છે.
આ વીડિયો માં આપને મળશે સંપૂર્ણ માર્ગદર્શન:
🔸 ગુવાર માટે યોગ્ય મૌસમ કયો છે?
🔸 પાણી, ખાતર અને જંતુ નિયંત્રણ વિષે જરૂરી ટિપ્સ
🔸 વાવણી પછી કેટલાં સમયમાં પાક તૈયાર થાય છે?
👨🌾 ખેડૂત મિત્રો માટે ઉપયોગી માહિતી આપતી આ વિડિયોમાં છે દરેક તથ્ય, જે તમારા પાકને સફળ બનાવશે.
#guvarropan #guvarkheti #gujaratifarming #khedutvideo #jayjawanjaykisan #farmingtips #ખેતીવિડીયો #guarcultivation #gujrat #gujrati #farming
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: