ઓછા ખાતર-પાણીમાં વધારે ઉત્પાદન આપતી પ્રોડક્ટ Uni Sahkaar
Автор: Univia
Загружено: 2024-02-04
Просмотров: 193
Описание:
યુનિ સહકાર વેસીકયુલાર આસ્બુસ્કયુલાર માઇકોરાઇઝા સમાવિત જૈવિક ખાતર છે.
યુનિ સહકારમાં રહેલ વામ ફૂગ જમીનમાં પોતાના વિકાસની સાથે સાથે અસંખ્ય હાઇફી - તાંતણા બનાવી પાકના મૂળીયાને ઝડપથી વિકસાવી પોતે કૃત્રિમ મૂળીયા જેવું કામ કરે છે.
જે પાકના મુળીયાથી એક મીટરથી પણ વધારે અંતર સુધી વિકસી છોડથી દુર પડેલા પોષક તત્વો લઇ પાકને આપે છે.
જેથી જમીનમાં પોષક તત્વોનું વહન થાય છે અને મૂળીયામાં સંગ્રહ થાય છે.
વામ શરૂઆતમાં છોડના મૂળીયામાંથી પોષકતત્વો લે છે અને તેના ભાગરૂપ અનેક ગણા તત્વો છોડને પાછા આપે છે ઉપરાંત ઉભા પાકમાં લાંબા સમય સુધી સક્રિય રહે છે.
યુનિ સહકારનો ઉપયોગ જમીનની પ્રત (બંધારણ) સુધારે છે અને ઉપયોગી સુક્ષ્મ જીવોની વૃધ્ધિ કરે છે.
યુનિ સહકાર સુકા વાતાવરણ સામે પ્રતિકારકતા વધારે છે.
યુનિ સહકારમાં રહેલ માઇકોરાઇઝા ઉપરાંત આવેલ ઝાઇમ (સાઈટોકાઇનીન, એમિનો એસિડ અને સીવીડ એકસ્ટ્રેક્ટ) છોડની વૃધ્ધિ અને વિકાસમાં મદદરૂપ થાય છે જેનાથી
વધારે ઉપજ અને ગુણવત્તાવાળું પાક ઉત્પાદન મળે છે.
યુનિ સહકાર વિષમ પરિસ્થિતીમાં પણ છોડની ટકી રહેવાની શકિત વધારે છે તેમજ જમીનજન્ય રોગો તથા વિવિધ પ્રકારની ફૂગથી થનાર રોગ સામે સુરક્ષા આપે છે.
જમીનમાં 5 કિલો / એકર યુનિ સહકારને આપવાથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે.
વાપરવાની પદ્ધતિ
➡ બ્રોડકાસ્ટિંગ
યુનિ સહકાર સીધું એક ઉત્પાદન તરીકે લાગુ કરી શકાય છે અથવા છોડના વિકાસના સક્રિય તબક્કા દરમિયાન કોઈપણ જૈવિક ખાતર,વર્મી ખાતર સાથે મિશ્ર કરી આપી શકાય છે.
યુનિ સહકાર 2 થી 3 વખત પાકની વૃદ્ધિ અને વિકાસના તબક્કામાં આપી શકાય છે.
યુનિવિઆની ઓર્ગેનિક કૃષિ પ્રોડક્ટ એટલે યુનિ સહકાર
જેમાં છે માઇકોરાઈઝા એટલે કે વામ
જે કરે પાકમાં 300 ગણો મૂળનો વિકાસ
પિયત અને ખાતરની જરૂરિયાત ઘટાડે
દરેક પાકમાં વાપરી ઉપયોગી.
5 કિલો પ્રતિ એકર પાકની શરૂઆતની અવસ્થાએ પૂંખીને આપવું.
તો હવે યુનિ સહકારની સાથે, ઓછા ખાતર-પાણીએ મેળવો વધારે ઉત્પાદન.
આજે જ દમદાર ઓફર સાથે નજીકની યુનિવિઆ સ્ટોરમાંથી ખરીદી કરો.
ઓછા ખાતર-પાણીમાં વધારે ઉત્પાદન આપતી પ્રોડક્ટ Uni Sahkaar
#organic #univia #agriculture #uniqueunivia
જૈવિક ખાતર
ઓર્ગનીક ખાતર
univia organic
યુનિવિઆ જૈવિક ખાતર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: