ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

કાગડો બગલો પોપટ અને મોર - દુઃખી થવું કે સુખી થવું - વાર્તા

small stories

motivating stories

bhagvat gita

hindi stories

dadaji ki kahaniyan

kahani

dadiji ki kahaniyan

hindi kahaniyan

gita sar

geeta

bhagvat geeta

mahabharat

ramayan

krishna and arjun

varta

gujarati varta

dada ni varta

dadi ni varta

bedtime stories for children

hindi stories for children

gujarati stories for children

short stories

short story

small story

આધ્યાત્મિક વાર્તા

ભગવદ્ ગીતા

आध्यात्मिक कथा

भगवद गीता

कहानियां

कहानि

વાર્તા

gita

Автор: પ્રેરક વાર્તાઓ - Gujarati Moral Stories

Загружено: 2024-01-05

Просмотров: 451

Описание: નાની વાર્તા - દુઃખી થવું કે સુખી થવું - દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચારોથી સુખ શોધો.
#gujaratimotivationalspeaker #motivation

હું હરકિશન પ્રજાપતિ .. ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકર . . મારો ઉદ્દેશ વાર્તાઓ દ્વારા કોઈપણ પ્રકારની તાલીમ આપવાનો અને તમામ તાલીમ વિષયોને આધ્યાત્મિક વાર્તાઓ અને ભગવદ્ ગીતા સાથે જોડવાનો છે . . જેથી શીખનાર ઝડપથી, સરળતાથી શીખી શકે અને જીવનભર યાદ રાખી શકે . .
કૃપા કરીને મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:    / @gujaiarti.moral.stories  


વનમાં એક કાગડો રહેતો હતો. એક દિવસ એણે એક બગલાને જોયો, અને કાગડાને ખૂબ દુઃખ થયું.
કાગડાએ બગલાને કહ્યું: હું કાળો તેથી દુઃખી, તમે ગોરા, એટલે કેટલા સુખી છો.
બગલાએ કહ્યું: ના, ના, હું તો ફક્ત ગોરો, પેલા પોપટને જુઓ, કેટલો શોભે એના સુંદર રંગોથી, તેથી હું દુઃખી.
પોપટે કહ્યું: ના, હું તો તમારા કરતા પણ વધારે દુઃખી, પેલા મોરને જુઓ કેવો શોભે એના ઘણા બધા સુંદર રંગોથી.
ત્યાં તો બધાએ મોરને મારવાની તૈયારી કરતા એક શિકારીને જોયો.
મોરે ભાગીને પોતાનો જીવ બચાવ્યો.
પછી બધાને કહ્યું મારી સુંદરતા અને ઘણા બધા સુંદર રંગો જ મારા મોતનું કારણ બને છે. જો હું સુંદર ન હોત તો સુખેથી ફરતો હોત.
આપણે દુઃખી થવા ઇચ્છીએ તો દરેક પરિસ્થિતિમાં દુઃખનું કારણ દેખાશે . .
જો સુખી થવા ઇચ્છીએ તો દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચારોથી સુખ શોધી શકીએ

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
કાગડો બગલો પોપટ અને મોર - દુઃખી થવું કે સુખી થવું - વાર્તા

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]