સ્વરયોગનું અદભુત જ્ઞાન
Автор: Spiritualise Yourself And Be Happy ~ Yogesh A Yogi
Загружено: 2018-10-03
Просмотров: 719
Описание:
પાર્વતીમાં શંકર ભગવાનને પુછે છે કે સ્વરજ્ઞાન મેળવવાથી ત્રિકાળજ્ઞાની કઈ રીતે થવાય છે.
સંપૂર્ણ વેદ, શાસ્ત્ર, ઉત્તમ ગાંધર્વ ( ગાનવિધ્યા) અને સંપૂર્ણ ત્રિલોક આ સ્વરમાં છે. સ્વર પ્રાણને આધિન છે, સ્વર આત્મ સ્વરૂપ છે.
સ્વરોદયના જ્ઞાન વગરનું જ્યોતિષ જ્ઞાન પતિ વગરનું ઘર, શાસ્ત્રોના વાક્યો વગરનું મુખ, માથા વગરનું શરીર જેવું છે માટે જ્યોતિષ માટે સ્વરોદયનું જ્ઞાન અતિ આવશ્યક છે.
સ્વરજ્ઞાનથી પરમ ગુહ્ય, સ્વર જ્ઞાનથી પરમ ઘન અને સ્વર જ્ઞાનથી પરજ્ઞાન જોયું નથી અને કદી સાંભળ્યું નથી.
સ્વર જ્ઞાન મેલવવાથી ત્રણ પ્રશ્ર્નોના જવાબ મળી જાય છે, વિજય, સફલતા, અને નિષ્ફળતા સ્વરયોગના જ્ઞાન વગર આનું જ્ઞાન તમને ના થઈ શકે.
વેદોમાં પ્રણવ, બ્રાહ્મણોમાં સુર્ય પુજ્ય છે તે પ્રમાણે સંસારમાં સ્વરયોગી પુજ્ય છે.
ત્રણ નાડી અને પાંચ તત્વોનું જ્ઞાન જેની પાસે છે તે બધુ જ જાણે છે. ત્રણ નાડી અ પાંચ તત્વોનું જ્ઞાન થવાથી તે બધુ જ કરી શકે છે. તેને અલગ અલગ પ્રકારની જડી બુટીઓ અથવા અનેક પ્રકારના રસાયણો ના જ્ઞાન ની બરાબર છે. એટલે સુધી કે મુત્યૃ ને પણ પરાજીત કરી શકે છે.
જો કોઈ તમને સ્વરોનું થોડું પણ જ્ઞાન આપે તો તેનું ઋત ક્યારેય ભુલવું ના જોઈએ. કારણ કે આનાથી મોટું આ વિશ્વમાં કંઈ જ નથી.
સ્વરજ્ઞાનું જે નિયમપૂર્વક અભ્યાસ કરે છે તે વિશેષકરીને સુર્ય અને ચંદ્રગ્રહણ વખતે તો તે સિદ્ધિદાયક હશે અને એનાથી સાધક પુર્ણત્વને પ્રાપ્ત થાય છે.
જે સ્વર, નાડીઓ અને ત્તત્વોનો રોજ અભ્યાશ કરે છે. વિશેષકરીને પૂનમ અને અમાષના દિવસે તો તે પૂર્ણત્વને પ્રાપ્ત થાય છે.
નીરંતર આજ્ઞાચક્રથી સ્વરનું જ્ઞાનથી પ્રાણોને પ્રાણોના વિશે વિચારે પ્રાણ એજ પરમાત્મા એવું માને તો તે જ કર્મશીલ છે.
અનુકુળ તત્વોને કારણે જ ભગવાન રામ અને અર્જુનનો વિજય થયો પ્રતિકુળ તત્વોના કારણે જે કૌરવો યુદ્ધ હાર્યા.
તત્વોનું જ્ઞાન એવા લોકો ને મળે છે કે જેમને પુર્વ જન્મના સારા સંસ્કાર ગુરુની કૃપા હોવાથી વીરોલ શુધ્ધ ચિતાત્માને જે તત્વો નું જ્ઞાન મળે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: