તમે તો પરદેશ માં બેઠા || TAME TO BETHA PARDESH || JADIBEN THAKOR || NEW SONG DESHI ( 2024 )
Автор: JADIBEN OFFICIAL
Загружено: 2024-12-04
Просмотров: 2369040
Описание:
તમે તો પરદેશ માં બેઠા || TAME TO BETHA PARDESH || JADIBEN THAKOR || NEW SONG DESHI ( 2024 )
💠 અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
____________
JADIBEN THAKOR PRASANT...............
SONG : તમે તો પરદેશ માં બેઠા || TAME TO BETHA PARDESH ||
__________________________________________________________
SINGAR : JADIBEN THAKOR
______________________________
LYRICS : VIRAL NAYTA
_____________________
RECODING : MAVATAR STUDIO BHILADI
________________________________________
MUSIC : VIKRAM RATHOD
__________________________
D.O.P : VICKY THAKOR ASEDA
_________________________________
VIDEO EDITING : PINTU MIYANI
___________________________________
LABAL : JADIBEN THAKOR OFFICAIL
_______________________________________
ACOTAR : CHANDAN THAKOR & BHARATI THAKOR
__________________________________________________
MEKUP MEN : DARSHNA SINDHI
_________________________________
POSTAR : BHAVESH CHEKHALA
___________________________________
All COPIYRIGHT : JADIBEN THAKOR
____________________________________
LYRICS :
હો તમે તો પરદેશમાં બેઠા
અમે તમારી યાદમાં રોતા
હો થોડા દાડા ના વાયદા હતા
વાટ જોઈ ને વર્ષો વિત્યા
KROS :
હો રાતો વેરણ થઈ ઊંઘના આવે
વાલમજી મને યાદ તમારી આવે
હો ક્યારે આવો ઘરે તમે વાત તમારી જોઈએ અમે
હો વાટ તમારી જોઈ થાક્યા તોય હજુ તમે ના આયા
તોય હજુ તમે ના આયા…………
FILAR :
હો કોઈ દાડો અમે એકલા રહેલા
હર્યા ભર્યાં ઘરમાં અમે મોટા રે થયેલા
હો બા-બાપુજી ભલે હોય આ ઘરમાં
તોય તમે છોડીને જતાર્યા પરદેશમાં
KROS :
હો નણંદબા ની ઉંમર થઈ વિવારે કરવાની
તોય તમન યાદ ચમ આવતી નહીં ઘરની
હો નડદઈ મને રોજ કેતી તી ભઇલો મારો ચારે આવશે
હો નડદઈ મને રોજ કેતી તી ભઇલો મારો ચારે આવશે
SAIN :
હો તમે તો પરદેશમાં બેઠા
અમે તમારી યાદમાં રોતા
હો અમે તમારી યાદમાં રોતા …….
FILAR :
હો આયા સેતર ના કોમ મજૂર નહીં મળતા
ઘર સેતર ની તમે ચિંતા નહીં કરતા
હો નથી કરવી નોકરી ઘરે જટ આવો
મારા માટે બંગડી ની જોડ લાવો
KROS :
હો બસસ્ટેન્ડ ના બાખડે બેઠી છું હવાર ના
વાટ્ય જોઈને બાર વાગ્યા સે બપોર ના
એ હવે છોડીના જાતા તમે કેવું મારું મોનો મારું
હો જાવું હોય તો હારે લઈ જાજો નકે તમે ગોમડે રેજો
હો વાલા તમે હવે ગામડે રેજો………
💠 " Do Subscribe, Like And Share "
💠 Keep In Touch: Follow Me On :
💠 YouTube
Tranding Song
#તમ_તો_પરદેશ_માં_બેઠા
#TAME_TO_BETHA_PARDESH
#તમ_તો_પરદેશ_માં_બેઠા
#jadibenthakor6912
#NokaraniJemaHahuKomReKarave
#નોકરણીજેમહાહુકોમરેકરાવે
#બોનાબનાવેરોજ
#bonabanaveroj
#bhaveshthakor
#vairal
#newsong2023
#lovesong
#rakeshbarot
#jigneshkaviraj
#vairalvideo
#jadibenthakor
#trending #2022newgujaratisong
#RakeshBaronewSong
#kajalMaheriyaNewsong
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: