વ્હાલી દીકરી યોજના 2025 New Update |
Автор: Info By Sonal
Загружено: 2024-01-03
Просмотров: 9315
Описание:
વ્હાલી દીકરી યોજના ૨૦૨૪ | #Vahali_Dikri_Yojana | Gujarat Sarkar | #Sarkari_Yojana
નમસ્કાર જય માતાજી મિત્રો
સ્વાગત છે મારા ચેનલમાં
આજે આપણે વાત કરવાના છીએ #વ્હાલી #દિકરી યોજના વિશે
મિત્રો #ભારતસરકાર અને #ગુજરાતસરકાર ની દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ છે
જેમાં મિત્રો #કેન્દ્રસરકાર દ્વારા
#બેટીબચાવોબેટીપઢાવો
સુકન્યા સમૃદ્ધિ યોજના
વગેરે યોજનાઓ બહાર પાડેલ છે
મિત્રો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા સલામતી અને વિકાસ માટે #womanAndChildDepartment વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવેલ છે
આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે
જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે
વિધવા સહાય યોજના
પુનઃલગ્ન યોજના
#વહાલી_દિકરી_યોજના
એવી ઘણી યોજનાઓ છે
મિત્રો સ્ત્રીઓની #સુરક્ષા અને સલામતી માટે
181 અભયમ
સખીવન સ્ટોપ સેન્ટર
સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે
મિત્રો #મહિલા અને #બાળવિકાસવિભાગ દ્વારા વહાલી દિકરી યોજના 2023 કાર્યરત છે
આ યોજના સમાજમાં દીકરી ઓ ના જન્મને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે
મિત્રો વાલી #દિકરીનીયોજના માટે અને એનો લાભ લેવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો
વાલી દિકરી યોજનામાં મિત્રો દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં 1,10,000 રૂપિયા ની સહાય મળે છે
મિત્રો વ્હાલી દીકરી યોજના ૨૦૨૪ નું હેતુ જ દીકરીઓનો જન્મ દરમાં વધારો કરવાનો છે
#દીકરીઓના શિક્ષણમાં #ડ્રોપઆઉટ રેસીઓ ઘટે એ માટે આ યોજનાને અમલમાં લાવવામાં આવી છે
મિત્રો આ યોજનાનું ઉદ્દેશ્ય એ પણ છે! કે દીકરીઓ નું બાળ લગ્ન થતાં અટકાવવું
મિત્રો #મહિલા_અને_બાળ_વિકાસ_વિભાગ દ્વારા તારીખ 20 9 2022 ના રોજ નવો પરિપત્ર બહાર પડેલ છે
જેમાં તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો
હવે મિત્રો વાત કરીએ કે વહાલી દિકરી યોજના નો લાભ કોને મળી શકે છે તેની ચર્ચા કરીએ
મિત્રો સૌ પ્રથમ #વ્હાલી_દિકરી_યોજના
દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ
દીકરીનો જન્મ તારીખ 2~8~2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ
દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે
મિત્રો #વ્હાલી_દિકરી યોજનામાં માતા પિતાને સંયુક્ત વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય તો તેમને આ લાભ મળી શકશે
મિત્રો એકલા માતા પિતાના કિસ્સામાં પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે
મિત્રો માતા પિતા ની હયાતી ના હોય તેવી દીકરીઓ માટે દાદા દાદી, ભાઈ કે બહેન, કાકા કાકી કે પછી કોઈ ગારજિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે
મિત્રો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ #2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે
મિત્રો હવે આપણે #વ્હાલી_દિકરી યોજના કેટલી અને ક્યારે સહાય મળશે એ જોઈએ
સૌપ્રથમ મિત્રો આ #યોજનામાં #દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે એને ₹#4,000 ની રકમ મળશે
અને બીજી રકમ જ્યારે #દીકરી #ધોરણ નવમાં પ્રવેશે ત્યારે એને ₹#6,000 ની રકમ મળે છે
અને મિત્રો છેલ્લી રકમ જ્યારે દીકરી 18 વર્ષની હોય ત્યારે એને ઉચ્ચ #શિક્ષણ માટે કાં તો લગ્ન માટે કુલ 1 લાખ રૂપિયાની સહાય મળે છે
એ રીતે કુલ 1 લાખ 10 હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત દીકરીઓ ને આપવામાં આવે છે
વ્હાલી દિકરી યોજના૨૦૨૪
સ્વ ઘોષણાપત્ર
સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
વ્હાલી દિકરી યોજના નું ફોર્મ
વહાલી દીકરી યોજના ની એપ્લિકેશન સ્ટેટસ
===========================================
vahali dikri vojana 2025
vahali dikri yojana gujarat online apply
vahali dikri vojana form
vahali dikri yojana documents gujarati
vahali dikri yojana online form 2023 pdf
vahali dikri vojana gujarati
vahali dikri yojana eligibility
vahali dikri yojana documents gujarati pdf
vahali dikri yojana official website
vahali dikri yojana website
#Sarkari #infobysonal #Sarkari_Yojna_Gujarati
#sarkariyojana #How_To_Get_Vhali_Dikri_Yojana #DikriYojna #Vhali_Dikri_Yojana #indiangovernment , #How_can , #GujaratGovernmentYojana
#Beti_Yojana #VahaliDikriYojanaGujarat #Dikri_Yojana_Ahmedabad #Modi_Government_Scheme, #Gujaratnews #bhupendra_Patel #Breakingnews #વહાલી_દીકરી_યોજના #વહાલી_દીકરી_યોજના_ગુજરાત #દીકરીયોજનાગુજરાત #Gujarati_Sarkari_Yojana
વહાલી દીકરી યોજના ફોર્મ કેવી રીતે ભરવું | વહાલી દીકરી યોજના ગુજરાત | વહાલી દીકરી યોજના 2024 નવું અપડેટ | વહાલી દીકરી યોજના ગુજરાતી વિડિઓ | વહાલી દીકરી યોજનાફોર્મ
વ્હાલી દીકરી યોજના 2025 New Update | #Vahali_Dikri_Yojana | InfoBySonal | Ladli Beti Yojana Gujarat
=================================================================================
આ વીડિયો ફક્ત જાણકારી અને માહિતી માટે જ છે જેનો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઇ શકે નહિ વધુ માહિતી માટે સરકારના નિયમો પરિપત્રો અને કાયદાઓ માન્ય રહેશે
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner..
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: