Скачать
Shree Jagjivan Bapu's Bhajan...Mirani sauthi moti nav : મીરાની સૌથી મોટી નાવ '
Автор: Jayendra Shah (Shri Jagjivan Bapu)
Загружено: 2019-04-14
Просмотров: 46573
Описание:
પ્રેમ જ જીવન છે.પૂ.બાપુ એના ભજનમાં વારંવાર કહે છે કે જીવ માત્રને પ્રેમ કરો.પ્રભુને પ્રેમ કરો .
તમે ખોટી ખટપટમાં ક્યાં પડી ગયા ? આપણે બધા તો પ્રેમ નગરના વાસી છે !
પ્રેમનો મહિમા વધારવા બાપુએ મીરા આખ્યાનની રચના કરી. મીરાખ્યાનનું વૃતાન્ત અને ભજનો, ભક્તોને ભક્તિ અને પ્રેમરસમાં તરબોળ કરી દે છે.ખુબજ લોકપ્રિય એવા આ મીરાખ્યાનમા પણ, `મીરાની સૌથી મોટી નાવ ', ભજન ભક્તોમાં અતિશે પ્રિય છે. આખ્યાનના અંત ભાગમાં આવતા આ ભજનમાં ભક્તો ભાવને હિલોળે ચઢે છે. તેઓ ભાન ભૂલી પભુ સાથે એકતાર થઇ જાય છે...આવો ,તમે પણ પ્રભુમાં તલ્લીન થઇ જાઓ !
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: