શ્રાવણ માસનું વૈજ્ઞાનિક મહત્વ || Scientific Reason For Fasting In Shravan ||
Автор: THE FIVE gujju
Загружено: 2020-08-09
Просмотров: 1038
Описание:
શ્રાવણ માસનું વૈજ્ઞાનિક મહત્વ
નમસ્કાર મિત્રો
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનુ મહત્વ ખુબ જ છે ત્યારે આવો જાણીએ આ શ્રાવણ મહિનાના વૈજ્ઞાનિક મહત્વ શું છે ?
આપણા પ્રાચીન ઋષિમુનિઓ ખુબ જ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. તેઓએ ઋતુઓ , પ્રકૃતિ, સ્વાસ્થ્ય, શરીર વિજ્ઞાન, ધર્મ, શિવ, શંકર, કૃષ્ણ, શબ્દ કે મંત્રનો મહિમા, વૈદિક આદર્શ, સમય ગણના,
વગેરે વગેરે અનેક બાબતો ને ધ્યાને રાખીને આધ્યાત્મિક રંગ આપી આપણને સલામત અને નિરોગી રહેવા માટે ઉપવાસ વ્રત તપ વગેરે નો સહારો લેવા સુચન કર્યું છે..
આવો આપણે જાણીએ રાવલ સાહેબ પાસેથી આ પવિત્ર માસનું અનોખું મહત્વ...
આવા મહત્વના વિડિયો જોવા માટે The five gujju YouTube channel ને લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: