સત્સંગ માં આવો નર ને નાર તમારો પુરણ છે અધિકાર ll
Автор: shiv shakti mandal goradaka sumita ben
Загружено: 2024-04-19
Просмотров: 105
Описание:
સત્સંગમાં આવો નરને ના તમારો પુરણ છે અધિકાર હૃદયમાં કરજો સદવિચાર તમારો પુરણ છે અધિકાર અધિકાર તમારો જાતો રહેશે પાછળથી પસ્તાવો થાય છે માટે વહેલા કરો વિચાર સત્સંગમાં......
માનવ દેહ આક્ષણ ભંગુર છે છતાંય પણ એ મંગલમય છે સત્સંગ છે જીવનનો સાર સત્સંગમાં....
નાણું આપે ટાણું ના આવે પ્રભુ કૃપાથી અવસર આવી સત્સંગ સાચું સુખ દેનાર સત્સંગમાં આવું.....
આશા તૃષ્ણા ઓછી થાશે સાચું રહસ્ય તુજને સમજાશે ઉઘડશે અંતર કેરા દ્વાર સત્સંગમાં.....
ચેતન રૂપ સદા છે તારું પંચભૂત થી છે સમજણ સાચા સુખનો સાથ સત્સંગમાં...
જગ ના ખોટા ખેલે રમશે એ તો ભવસાગરમાં ભમશે કરવા ભવસાગરને પાર સત્સંગમાં...
મેલી માયા મમતા જાશે અંતરમાં અજવાળું થાશે ટાળવા અંતર નોંધકાર સત્સંગમાં....
સત્સંગ અખંડ આનંદ આપે પલમાં ભવના બંધન કાપે સત્સંગ છે સાચા સુખનું દાન સત્સંગમાં.....
#નરસિંહમહેતા #હિન્દી #સુદામા #કૃષ્ણસુદામામિત્રતા #કૃષ્ણસુદામાબાળપણ #સુદામાનીઝૂંપડી #સખુબાઈ #દ્રોપદી #દ્રોપદીચીરહરણ #ગુજરાતીભજન #ગુજરાતીધૂન #કીર્તન #ભક્તિ #કૃષ્ણભજન #દ્વારકાઆરતી #રામાપીરધૂનઓફિસિયલ #રામલક્ષ્મણજાનકી #રામરાજાનોગરબો #અયોધ્યા #સત્સંગ #રામાપીર #કૃષ્ણગીત #કૃષ્ણ #કીર્તન #લોકગીત #સૌંદર્ય #સીતાનવમી #સીતારામ #જનક #નવરાત્રી #ગરબા #માતાજી #શિવભક્તિ #મહાદેવભોળીયા #માતાજીનાગરબા #સિયાકેરામ #ગુજ્જુ #ગુજરાતીકીર્તન #પાંડવ #ભીમ #ભક્તિસરોવરસત્સંગ #ભજન #વનમાળી #રામજી #જયશ્રીરામ #હિંદુફેસ્ટિવલ #જનકજયંતિ #સત્સંગ #હિન્દુધૂન #હિન્દુધર્મ #ફેસ્ટિવલટુડે #વસંતબેન #સીતામૈયા #રામપ્રિયા #જનકનંદની #સીયારામ #શિયાકેરામ #જય #હનુમાન #વિષ્ણુ #લક્ષ્મી #માંજાનકી #નવગુજરાત #સમય #ગુજરાતીન્યુઝપેપર #ચિત્રકલા #ચિત્રલેખા #ગુજરાતીન્યુઝઓનલાઇન #ગુજરાતીસમાચાર #આમ #રાધા #કાન #ગોકુળ #વૃંદાવન #શ્રીનાથજી #માલધારી #જયઠાકર #લખેલ #લખેલભજન #લખેલકીર્તન #અયોધ્યાપુરી #ભારતવર્ષ #રામ #મંદિર #અયોધ્યા #રામમંદિર #સીતાનવમી #જન્માષ્ટમી #મહાશિવરાત્રી #ભીમઅગિયારસ #તુલસીવિવાહ #તુલસી #ચંદન #માંડવાગીત #માંડવો #લગન #લગ્નગીત #વૈકુંઠ #કાશી #કેદારનાથ #બદ્રીનાથ #રુદ્ર #કાલભૈરવઅષ્ટકમ #કાલભૈરવ #શિવતાંડવ #રુદ્રાષ્ટકમ #બિલવાષ્ટકમ #શિવાષ્ટકમ #દિવાળી #હોળીધુળેટી #શ્રાવણમાસનાકીર્તન #ફાગણિયોઆવ્યો#કીર્તન #શિવધુનકીર્તન #કીર્તનધારા #ભક્તિકીર્તનસંગ્રહ #ભક્તિગંગા #ભજન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: