ખોડલધામ કાગવડ | વિશ્વપ્રસિદ્ધ મંદિર | ખોડીયાર માતાજી મંદિર | khodaldham kagvad | Safar Gujarat
Автор: Safar Gujarat
Загружено: 2022-09-18
Просмотров: 1166
Описание:
ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ કાગવડ મંદિર કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ખોડીયાર માતાજીના દર્શને આવે છે આ મંદિર રાજકોટ થી અંદાજે 55 કિલોમીટરના અંતરે તેમજ જેતપુર થી અંદાજે 15 કિલોમીટરના અંતરે આવેલું છે. ખોડીયાર માતાજીનું આ મંદિર વિશાળ જગ્યા 100 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં છ ફૂટની ખોડીયાર માતાજીની મૂર્તિ છે. આ મંદિરમાં દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે તેમ જ આ મંદિર વિશ્વપ્રસિદ્ધ છે તેમજ લોકોની આસ્થા આ મંદિર સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાયેલી છે.
The world-famous #Khodaldham #Kagawad temple in Gujarat Saurashtra where a large number of devotees come to see Khodiyar Mataji is located at a distance of approximately 55 km from Rajkot and approximately 15 km from Jetpur. This temple of Khodiyar Mataji is spread over a huge area of 100 acres. This temple has a six feet idol of Khodiyar Mataji. Dhaja is changed thrice a day in this temple and this temple is world famous and people's faith is very much attached to this temple.
▪︎ about us ▪︎
The purpose of Safar Gujarat is to travel to Gujarat and deliver the correct information like as a Gujarat tourism. The old places of Gujarat, the good places of Gujarat, are to be discussed in detail by visiting different places. we go around in Gujarat and discuss about the history and places of Gujarat.
▪︎ team safar gujarat ▪︎
Anchor - Chirag Hariyani
https://instagram.com/chirag_hariyani...
▪︎follow our page on - instagram
https://instagram.com/safar_gujarat?u...
▪︎business inquiry -
[email protected]
-8000083858 ( Whats app only )
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: