177 Patotsav | Highlight |Salangpurdham | Hariprakash Swami
Автор: Swaminarayan Channel
Загружено: 2025-10-14
Просмотров: 1767
Описание:
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના 177માં પાટોત્સવ પ્રસંગે ચાલી રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથામાં ઘણા ભક્તો પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામિના સાન્નિધ્યમાં ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યા છે.
ત્રિદિવસીય કથા સત્રમાં ધામધામથી સંતો ભક્તો પધારી રહ્યા છે. આ પાટોત્સવના પ્રસંગે મારુતિયાગ, દાદાનો મહાભિષેક, અને અન્નકૂટ વગેરે વિવિધ આયોજનોના દર્શનનો લ્હાવો પણ મળશે.
આ પ્રસંગે દાદાના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
મુખ્ય કાર્યક્રમો:
• કથા પારાયણ: તા. ૧૦-૧૦-૨૦૨૫ થી ૧૧-૧૦-૨૦૨૫ દરમિયાન, સવારે અને બપોરે.
• મારુતિ યજ્ઞ: તા. ૧૦-૧૦-૨૦૨૫ થી ૧૧-૧૦-૨૦૨૫ દરમિયાન.
• પાટોત્સવ મુખ્ય વિધિ (તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર):
શ્રી કષ્ટભંજનદેવનો અભિષેક: સવારે ૭:૪૫ કલાકે.
અન્નકૂટ આરતી: સવારે ૧૧:૦૦ કલાકે.
• દીપોત્સવ અને નૂતનવર્ષ: તા. ૨૧-૧૦-૨૦૨૫ (દિવાળી) અને તા. ૨૨-૧૦-૨૦૨૫ (નૂતનવર્ષ) ના રોજ પણ વિશેષ કાર્યક્રમો અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દરબારમાં કથાનું શ્રવણ કરી, દાદાના અલૌકિક દર્શન અને ઉત્સવનો લાભ લઈ રહ્યા છે.
આયોજક: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામ.
Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
#hariprakashswami #swaminarayan #hanuman
🛑 Like us on Facebook: / hariprakashswamiji
🛑 Follow us on Twitter : / hariprakashdas
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram : / hariprakashswami
🛑 Follow us on Pinterest : / hariprakash108
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/de...
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/harip...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: